________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. No. G-SEN-84 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
IT IT ISIT D દિવાળી
ર૦૦ર૦૦૦
વષ્ટ સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હિ
0 - મેહની મૂઢતાએ રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લેભને ધીકતા બનાવ્યા છે તેથી તે
એટલાં પાપ થાય છે જેનું વર્ણન નહિ. છે જે આત્માના દેષને વિચાર ન કરે અને શરીરનો જ વિચાર કર્યો કરે તે બધા
મેહથી મૂઢ છે. મેંહે જગતના જીવને મૂઢ બનાવી રાગાદિ શત્રુના હાથમાં સેંપી દીધા છે તે છે શત્રુઓ જીવ પાસે ઘેર પાપ કરાવે છે અને ધર્મ કરવા દેતા નથી. રાગ બધાનું છે નિકંદન કાઢી રહ્યો છે, પકડીને એવી જગ્યાએ મૂકી આવશે કે આવી સામગ્રી ફરી છે સંખ્યાત-અસંખ્યાત-અ કે અનંત કાળ સુધી મળે જ નહિ.
. તમે ઘરબારદિને જ સંભાળ્યા કરે છે તે તમારે ભારેમાં ભારે પાપોદય છે. તેમ છે અહીં આવી કેવળ શરીરને જ સંભાળ્યા કરે તે તે સાધુને ય ભયંકર પાપોદય છે. આ કેમકે ધર્મ કરવાની સામગ્રી હોય તે પણ ધર્મ ન કરે તે તે પાપોદય કહેવાય ને? - ગુણને લેભ સારે તેમ દોષને શ્રેષ પણ સારે. ગુણને લેભ થાય અને દીવને
ઢોષ થાય તે જ ગુણ આવે અને દેષ ટળે. ક - આજે સંયમના પ્રેમી સાધુ થડા છે. ધર્મના પ્રેમી શ્રાવક થડા છે. તે છેડાથી છે. શાસન ચાલે છે પણ ટોળાથી નહિ.
- સુખને વૈરી અને દુઃખને મિત્ર તે જૈન ! છે – દીક્ષા કષ્ટ માટે જ છે. જે કષ્ટ વેઠે તે જ ભગવાનની આજ્ઞાનું પાલન કરે. * જે કષ્ટ ન વેઠે તે ભગવાનની આજ્ઞા પર અગ્નિને પૂળે મૂકે છે. છે – મિથ્યાત્વ મેહના સત્તા ઉઠે તે જ અધ્યાત્મભાવ આવે. તે જ આત્મ માટે ધર્મ 1 છે કરવાની વાત આવે. નહિ તે ધર્મ પૈસા માટે જ, મોજમજા માટે જ થાય. તે
sooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું એના ૨૪૫૪૬
శం.00000000000000000000000