SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત સમાચાર મુંબઇ-રીવલી : ચંદાવરકરલેન સવ, રથયાત્રા, ચૈત્યપરિપાટી, સાધર્મિક વાત્સલ્ય થયા. મધ્ય, પ. પૂ. આ. શ્રી.વિ. પ્રભાકર સૂ મ.ની નિશ્રામાં, સુવિશાલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિ. મહેદયસૂરીશ્વરજી મ. ના શુભાશિષથી રાધનપુર નિવાસી સુંઘવી શ્રી કાંતિલાલ ગીરધરલાલ વારાએ સમ્યજ્ઞાનની આરાધનાથે તથા અણાહારી પદની પ્રાપ્તિ માટે ૫૧ ઉપવાસની ભીષ્મ તપશ્ચર્યાના શ્રા. સુદ ૧૩ ના પ્રારંભ કરેલ અને દ્વિ, ભા. સુદ ૪ના નિર્વિઘ્ને પૂર્ણ થયેલ તેની અનુમાદનાથે દ્વિ. ભા. સુદ ૧ ના વિ. વારેં સવારે શ્રી નવપદ્મપૂજન, શ્રી રમણિકલાલ મણિલાલ ભાભરવાળાએ ભણાવલ અને સંગીતકાર શ્રી મનુભાઈ પાટણવાળાએ ભક્તિરસ પૂરેલ. તે અંગે આ પેપરમાં પત્રિકા બહાર પાડેલ. તે પછી સામિ ક વાત્સલ્ય પણ કરાયેલ. આખા પ્રસ’ગ યુકત ઉલ્લાસપૂર્વક શાસનપ્રભાવના ઉજવાયેલ. ગીરધરનગર-અમદાવાદ : અત્રે પુ વિદ્વાન મુ. શ્રી રત્નસેન વિ.મ. તથા તપસ્વીરત્ન સુ. શ્રી વીરસેન વિ.મ. ની નિશ્રામાં પર્યુÖષણની સુંદર આરાધના થઈ માસખમણુ તથા અઠ્ઠાઇ ૩૦૦ અઠ્ઠમ વિ. થયા, અનેક મહાપૂજન, ભવ્ય સ્નાત્ર મહ। વાપી : અત્રે પૂ. પં. શ્રી હેમભૂષણ વિજયજી મ. ની નિશ્રામાં જી આઇ.ડી.સી. ચાર રસ્તા ઉપર ચ'પકલાલ સુખરામજી લુણાવતના પુત્રી દીપકકુમારી અઠ્ઠાઇ નિમિતે ભાદરવા સુદ ૭ બુધવારના સવારે ૮ વાગે નહેરૂ સ્ટ્રીટ દેરાસરથી રથયાત્રા નીકળી તેમને ઘેર પધારેલ. ચૈત્યવ`દન, પ્રવચન તથા પધારેલ સાધિકાની ભિકત થઈ. લુણસાવાડ (મેટીપે!લ) અમદાવાદ : અત્રે પ. પૂ. મારવાડ દેશેાદ્ધારક ધમ સ રક્ષક તપસ્વી મુનિપ્રવર શ્રી કમલરત્ન વિ. મ. સા.ના શિષ્યરત્ન પ. પૂ. પ્રભાવક પ્રવચનકાર મુનિરાજ શ્રી દનરત્નવિજયજી મ. પ્રથમ ભાદરવા વદી ૮ ના લુાસાવાડ (માટીપેલ)માં ભવ્ય પ્રવેશ થયેલ. ઘણાં ભાવુકા સાથે આવેલ. પર્યુ`ષણમાં સ્વપ્નની આવકે તે દર વર્ષ કરતાં નવા કા સ્થાપિત કરેલ છે, પ્રથમ દિવસે જીવદયાની ટીપ પણ સારી થયેલ છે. તપશ્ચર્યાએ પણ નવ ઉપવાસ, અદ્નાઇ, અદ્ભૂમ ઘણાં સારા પ્રમાણમાં થયેલ. સંવત્સરીના દિવસે વાજતે ગાજતે સંઘ સાથે હઠીભાઈની વાડીએ દર્શનાર્થે ગયેલ, મુનિશ્રી પર્યુષણ પછી દાનસૂરી જૈન જ્ઞાન મ‘દ્વિર (કાલુપુર રોડ) પધારેલ છે.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy