________________
-૬ : અ'ક-૯ : તા. ૫-૧-૯૩ પરખાવવામાં માનતા મેટા વર્ગ માટે ઋણ કૃકિતની આ ગાઢેલી શાભાયાત્રાના સાંખેલા જેવી મનગમતી ભલે ગણાતી હાય, પણ જૈન શાસનને સમજેલા આત્મા આવી ગાલ્લીમાં બેસવા રાજી હાતા નથી.
ચિંતકના હિસાબે સાધુ સાધ્વીએ એ હવે ઋણમુકિત અભિયાન ચલાત્રવાનું છે. જૈન સંધ દિવસે દિવસે તેમના માથે દેવાનેા ગંજ ખડકી રહ્યો છે, અને તેમણે દેવાસુકત બનવા માટે મરણીયા પ્રયત્ન કરવાના છે. આ તે એવું થયું કે રાજદેવુ` માથે ચઢાવતા જાવ અને દેવામુકત્ત બનવાને પુરૂષાથ કરતા જાવ. એના કરતા તા બહેત્તર એ છે કે દેવુ' માથે ચઢાવતા જ બંધ થઇ જવું' ! જૈન સ`ધે પશુ સાધુ-સાધ્વીજીઆને દેવાદાર બનાવવાનુ કૃત્ય શા માટે કરવુ જોઈએ ?
શ્રાવ
કરવાતું અબુઝ
ખરી વાત એ છે કે જયારથી કેાએ નિશ્વાર્થ ભાવે, કેવળ પેાતાના આત્મા ના ઉદ્ધારની બુદ્ધિએ જ પૂજનીય સાધુ સાધ્વીજી મહારાજાની વૈયાવચ્ચ ડી દીધું ત્યારથી માંડીને કેટલા સાધુએને પણ તેમની સેવા ઉપકાર લાગવા માંડી છે. પછી તેમને ઋણમુકિતના સ્વપ્ના આવવા લાગે તે એમાં આશ્ચર્ય શું છે ? શ્રાવકને પેાતાના કામવિના સાધુ પાસે ક્રૂરવુ' નથી અને સાધુને શ્રાવક માટે કરી છૂટવાના ચસકા લાગ્યા છે. આ સ્થિતિમાં બિચારા સુધાદાયી અને મુધાજીવી' શબ્દો ભયકર રીતે ગૂંગળામણ અનુભવી રહ્યા છે.
: ૩૫૩
અસલમાં માર્ગ એ છે કે શ્રાવકે કેવળ પેાતાના આત્માના સસાર સાગરથી નિસ્સાર કરવા માટે જ સાધુ ભગવતાની સયમસાધનામાં સહાયક સાધનાથી તેમની સેવા કરવાની છે, એમાં કાઇ સ્વાર્થ બુદ્ધિ રાખવાની નથી. સાધુ પાસે કામ કઢાવ વાની વાત તે દૂર રહી, કામ વૃતિ પણ ન હેાવી જોઇએ. તે સાચા અર્થમાં સાધુભગવંતની સેવા કરી છે એમ કહેવાય
કઢાવવાની જ શ્રાવકે
સાધુએ પણ સયમસાધનામાં સહાયક સાધનાને ગૃહસ્થ પાસેથી સ્વીકારતી વખતે શ્રાવકાનેા દેવદાર બની રહ્યો છુ” એવી ખાટી લઘુતાગ્રંથીથી પીડાવાની જરૂર નથી. ઉપરથી સાધુ ગૃહી દેહેાયકારાય” ગૃહસ્થ અને સયમના સાધનસ્વરૂપ પોતાના દેહના ઉપકાર માટે આહારદિ ગ્રહણ કરે. ગૃહસ્થના દાનથી સાધુ ઉપકાર નીચે દબાતા નથી પણ દાન સ્વીકારવાથી ગૃહસ્થ સાધુના ઉપકાર નીચે ખાય છે. સાધુને જે કાંઇ મળે છે તે સયમના પ્રભાવે મળે છે. લેાકા પાસેથી સ્વીકાર્યા પછી જે સાધુ એના દ્વારા સયમપાલન નથી કરતા તા સાધુ પાપકર્મથી બધાય છે. એમા કારણભૂત ગૃહસ્થાને ઉપકાર નહિ પણ સયમના દ્રોહ કારણુ ભૂત છે, જે સંયમના નામ ઉપર મેળવ્યું તે સયમને ભૂલી ગયે એ જૂના છે. શ્રાવ પાસેથી સ યમસાધક સાધનાને સ્વીકાર્યા પછી સાધુઓએ એના દ્વારા સયમ