________________
વર્ષ-૬ : અંક-૯
તા. પ-૧૦-૯૩
: ૩૪૩.
ચાલે પણ નહિ શાસન ચલાવવા સાધુ તે જોઈએ જ. શાસન સાધુ હોય ત્યાં સુધી જ ચાલે. સાધુપણું એ જ ધર્મ. શ્ર વકપણું તે ધર્માધર્મ છે. ધર્મ સરસવ જેટલે અને અધમ મેરૂ જેટલો. તેથી તમારે મન સાધુપણું અને આજ્ઞા મુજબ જીવતા સાધુઓ બહુ છે કિંમતીને? તમને સાધુ વિના તે ચાલે જ નહિ ને? તેમના બળે જ જીવવાનું તેમ છે હૈયામાં લખાઈ ગયું ને? આ બધા જે સાધુ-સાધ્વી સંસ્થાના બળે જીવનારા 8 - બને તો સાધુ-સાધ્વી સંસ્થામાં ખરાબી ન પેસે. પણ આજના ઘણું શ્રાવકછે. શ્રવિકાને સાધુ-સાધ્વીના બળે જ જીવવાનું છે તે વાતની ખબર જ નથી. આ મહાપુરુષ છે ના સહવાસમાં રહેલા-આવેલા છે. આ વાત જાણતા જ હોય ને? સાધુ-સાદેવીના ઈ. બળે જીવે તે જ શ્રાવક-શ્રાવિકા ! જેને સાધુ–સાવીને ખપ નહિ તે વળી શ્રાવકઆ શ્રાવિકા કેવા? આ શહેરમાં -સાવીને ખપ નહિ તેવા શ્રાવકે ઠીક ઠીક સંખ્યામાં
છે અને તે બધા પાછા નામાંકિતમાં ગણાય છે. તેની ભારે ગરબડ છે. તેથી જ આ છે ધર્મપુરીને કલંક લાગે તેવાં કામો થઈ રહ્યા છે.
આ મહાપુરુષ કઈ રીતના દીક્ષાને પામ્યા તે વાત સમજાવવી છે. તેમની દીક્ષા આ જ તેમના ધર્મપત્નીને આભારી છે, તેમના કુટુંબે તે તેઓ સાધુ ન થાય તે માટે જ પ્રયત્ન છે
કરેલ. તેઓ સંસારમાં રક્ત , તે માટે તેમની નામરજી છતાં ય લગ્ન કર્યા. કુટુંબમાં હું દીક્ષાની વાત કરે તે ખાવા 'હાય- તેવા કુટુંબ વર્તમાનમાં ધર્માત્મા ગણાય ! પાંચ છે આ ભાઈઓમાં તે નાના હતા. આ વિદ્યાશાળાના સ્થાપક સુબાજી પાસે ધાર્મિક અભ્યાસ કરી છે ને તેઓ વિરાગી બનેલા. તેમને જોયું કે મારે સાધુ થવું ઘણું મુશ્કેલ છે. હું છે તે સમયે સાધુઓ પણ થડા અને કુટુંબના ભયથી બધા સાધુઓ આમને દીક્ષા આપતા છે ડરતા. કુટુંબની આજ્ઞા વિના પણ ઉંમર એગ્ય થતાં દીક્ષા આપી શકાય નહિ તેવી 8
બેટી કલ્પનામાં તમે રહે તે અધમ જ પામે. પૂ. પં. શ્રી મણિવિજયજી દાદાએ પણ છે * કુટુંબના ભયથી ના પાડી, તેથી આમને ઘરમાં જ સાધુના કપડાં પહેરી લીધા. તેથી 8 કુટુંબીઓએ તે વેષ કાઢવા ઘણી મથામણ કરી પણ તેમને ન જ કાઢયા. તેમના મોટા હૈ ભાઈ તે તેમની છાતી ઉપર રહી ગયા. તે વખતે તેમના ધર્મપત્નીએ કહ્યું કે, “આ તે છે હદ થાય છે.” તે બધા કહે કે- “તારું શું થાય?? તે તેમને કહ્યું કે “આમને છે. જવું હોય તો ભલે જાય હું પણ સાદવી થવાની છું.” પછી તે બધા ઠંડા પડયા અને આ રીતના તેઓ સાધુ બન્યા. સાધુ થયા પછી પણ તેમના કુટુંબની મેટી નામનાને છે. કારણે કઈ સાધુ કે ઉપાશ્રય રાખવા તૈયાર ન થયા. છેવટે ઝાંપડાની પળના ઉપાશ્રયે છે છે રહ્યા. અને પછી પૂ. પં. શ્રી મણિવિજયજી મહારાજની પાસે દીક્ષા લીધી અને પૂ. શ્રી જ સિદ્ધિવિજયજી મહારાજના નામે તેમના સૌથી નાના શિષ્ય તે થયા. તે માટે જ જ્ઞાનિએ છે