________________
: શ્રી જૈન શાસન (અઢવ ડિક)
શ`કા જ નથી. કર્રથી ઘેરાયેલા છીએ માટે અને સંસારમાં રહ્યા છીએ પણ સ સારમાં રહેવું અમને પસંદ નથી, કમને જ રહ્યા છીએ ’- તે મને ઘણા આનદ થાય.
૩૪૨ :
આમના જન્મ ધમી' કુટુંબમાં થયેલે. પણ આજના ધર્મી' કુટુ ંબે ‘ સાધુપ શું એ જ ધર્મ છે' એ વાત માનતા પણ નથી અને જાણતા પણ નથી. જો આવુ જાણતા હેત તા આટલા જ સાધુ હોત ! મારુ' તે માનવું છે કે, આ બધા બેઠા છે તે બધા સાધુ હાત! તમે આપણી પરપરા જાણા છે ? શ્રી નભદેવ સ્વામિ ભગવાનથી શ્રી અજીતનાથ સ્વામિ ભગવાન થયા ત્યાં સુધીમાં પચાસ (૫૦) લાખ ક્રોડ સાગરોપમ કાળ થયો. તેમાં અસંખ્યાતા રાજાએ થયા. એમાં એક રાજા રહેવા નહિ કે જે સાધુ થયા ન હોય. એટલુ` નહિ સાધુ થઇને કાં મેક્ષે કાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા ન હોય,
શ્રી ઋષભદેવ સ્વામિ ભગવાનને દાદા કહીને મેલાવા છે ને ? વાર વ૨ શ્રી સિધ્ધગિરિજી દાડા છે ને ? આછામાં ઓછા એકવાર તે જરૂર ને ? કેમ ? ઝટ સાધુપણુ મળે માટે ને? જૈન કુટુંબમાં જન્મનાર આ ક્ષેત્રમાં રહેનાર જૈનત્વ પામ્યા વિના રહે એ કયારે મને? શ્રી અરિહંત પરમાત્મા જેવા દેશ મળે, આવું તારક શાસન મળે અને જૈનત્વ પામ્યા વિના મરે- એ બને ખરું? પણ વત માનમાં બની રહ્યું છે ને ? જે તમે બધા જૈનવ પામ્યા હેાત તે એક ઘર બાકી ન રહત કે જ્યાંથી સાધુ થયા ન હોય ! પણ આજે તા આ ક્ષેત્રમાં સાધુની જેવિટ બહુ કરાય છે તે ખેલાય તેવી નથી. અહીં તા સાધુ-સાધ્વીને સયમ દુ^ભ બને તેવી વ્યવસ્થા કરાઇ રહી છે. સાધુ-સાધ્વી ન રહી શકે તેવી પ્રવૃત્તિ ચાલી રહી છે. જૈન શાસનમાં તે સાધુપણું' એ જ ઉત્તમ રેટિના ધ છે પણ તે વાત આજે ખેલાય તેમ છે ? જૈનકુલાદિમાં તા સાધુપણું પામવું સહેલુ છે તે વાત પણ કેટલા માને ?
અહીં'ના બધા મા-બાપાએ પેાતાના સહાનાને કહેલું કે- “ અહીં ભગાનનાં મંદિરે ઘણા છે, ઉપાશ્રયા ઘણા છે, સાધુ-સાધ્વીની હાજરી પણ કાયમ હોય છે, ધર્માપદેશના પ્રવાહેાના ધેાધ રાજ ચાલુ છે. અમે રોજ જઈએ છીએ પણ હજી અમને કાંઈ અસર થઇ નથી, અમારૂ ઠેકાણુ' પડયું નથી. પણ તમે બધા રાજ જાવ, સાધુ મહારાજ ના સહવાસમાં આવે, ધમ સાંભળેા, ધમ ગમી જાય-રૂચિ જાય અને વૈરાગ્ય થઇ જાય તા ખુશીથી અમને કહે। તા અમે મહાત્સવ કરીશું... '' આવું' કેટલા જૈન મા-બાપાએ કહેલુ* ?
એક વાત સમજી રાખેા કે ભગવાનની સાધુ સસ્થા આખા જગતને આધાર રૂપ છે. સાધુ વિના ધર્મ સ્થપાય નહિ માટે ભગવાન એક રાત્રિમાં ખાર યાજન ચાલીને અપાપા નગરીમાં આવ્યા. સાધુ વના ભગવાન શાસન સ્થાપે નહિ. સાધુ વના ધમ
અર
O