________________
૩૨૨ :
હતા. કાણુ જાણે, દિકરા ભણીને પાછે આવે ત્યારે એ જોવા જીવતા રહીએ કે ન રહીએ ?
અને ખરેખરે બન્યુ પણ એવું જ.
આ બાજુ લલ્લુશ કરે કાશી પ્રયાણ કર્યુ અને એના થાડા મહિનામાં જ પંડિતજીએ મહાપ્રયાણ કર્યું.... ( એટલે કે ૫`ડિતજી સ્વર્ગવાસી થયા. )
લલ્લુશ કર કાશીમાં રહી એક મોટા પંડિતજીની સેવા કરવા લાગ્યા. પંડિતજી લલ્લુશકરની સેવાથી સ`તુષ્ટ બન્યા. તેમણે એને ભણાવવા માંડયા. લઘુશ કરે પણ ચાટી બાંધીને ભણવા માંડયું.
વાત-વાતમાં બાર વરસના વહાણાં વીતી ગયા.
લલ્લુશંકર ચૌદ વિદ્યામાં પારંગત બની ગયા.
એક દિવસ ગુરૂજીની આશિષ લઈને લલુશ કર માદરે-વતન જવા માટે નીકળ્યા.
એના આગમનના સમાચાર એના જવા પહેલા જ ગામમાં પહેાંચી ગયા હતા. એના બાળપણના ગાઠિયાએને ખબર પડતાં તેઓ પેાતાના બાલમિત્રને લેવા માટે સામે ગયા.
.
મ`ચ્છારામ લલ્લુશ'કરના જીગરજાન ઢાસ્ત હતા. પાછે. ડહાપણના દરિયા પણ ખરા ! એને લલ્લુશ'કરની પરીક્ષા લેવાનુ મન થયું.
66
એણે કહ્યું : લલ્લુશ કર ! તુ' ચૌદ વિદ્યા ભણી આવ્યા એથી મને મહુ આનંદ થયા પછુ મારે તને એક માંઠા સમાચાર
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
આપવા
પડે એમ છે. કહેતા જીમ ઉપડતી નથી......
લલ્લુશ કરે કહ્યું : “ દોસ્ત, ગભરાઇશ નહિ. તું જે સમાચાર આપવા માંગે છે એ તા મને કાશીમાં બેઠે-બેઠે જ મળી ગયા હતા. પિતાજી દેવ થયા એ જ તારે કહેવુ છે ને ? ઉંમર થાય એટલે સૌને જવુ' પડે, એમાં કોઇનુ કશું ન ચાલે! દુઃખ તે લાગે પણ દા'ડા જાય એટલે દુ.ખનું પાણી એસરતું જાય! ''
“અરે પે વાત નથી, ખીજી વાત છે.” “મીજી વાત? ત્યારે મારી મા તે સાજી છે ને ? ”
4 એ તા તારા માટે કસાર રાંધવા બેઠી છે. ,
“ તા મારી બહેનને કશુ' થયુ' છે ? '* “ના રે ના, એ પણુ મઝામાં છે, પણુ વાત એવી ખૂની છે કે “ તારી ધર્મ પત્ની રાંડી છે! ”
લલ્લુશકરના માથે આભ તુટી પડયું. તેણે મિત્રને કહ્યુ` કે “ મંછારામ, હું ચૌદ વિદ્યા જાણી ગયા પણ કાઇ શાસ્ત્રમાં લખેલુ નથી કે પત્ની રાંડે ત્યારે એના પતિએ શું કરવુ? તુ અનુભવી છે. તેથી તુ જ રસ્તે, બતાવ !!
4 તારે
મછારામે રસ્તા બતાવ્યું માથે-મેાંઢે કપડુ... ઢાંકીને ગામના દરવાજો આવે ત્યાંથી પેાંક મુકતાં ઘર સુધી જવુ' કાઈ પૂછે કે કેાની પાંક મૂકે છે તે કહેવું કે મારી ધર્મ પત્ની રાંડી છે!”