SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ : અંક ૭-૮ : તા. ૨૮-૯-૯૩ : 9.11 આમ કહી સહસ્રાંશુને નમીને રાવણે બ’ધન મુક્ત કર્યાં. અને સહસ્રાંશુ પણ પિતા મુનિ આગળ લજજાથી નમ્ર ઉભા રહ્યા. રાવણે કહ્યું- “ આજથી તું મારા ભાઈ છે, જા, તારૂ રાજય ગ્રહણ કર. બીજી પણ અમારી પૃથ્વિ ગ્રહણ કર. તું અમારી ચેાથે ભાઈ છે. ’ 1 પણ બંધન મુકત થયેલા સહસ્રાંશુએ કહ્યું- “ મારે આ રાજય તે શું આ શરીર થી પણ હવે કંઈ મતલબ નથી. પિતાએ લીધી દીક્ષા હું પણુ લઇશ. સાધુઓના આ જ રસ્તે નિર્વાણુ તરફ લઇ જાય છે.” આમ કહી પેાતાના પુત્રને રાવણને સાંપીને * • ૩૧૯ ચરમ શરીરી સહસ્રાંશુએ પિતા પાસે દીક્ષા ગ્રહણ કરી અનરણ્ય રાજાને પેાતાની દ્વીક્ષાના સમાચાર માકલ્યા. તેથી બન્ને મિત્રોએ સાથે જ દીક્ષા લેવાની પ્રતિજ્ઞા યાદ કરીને અનરણ્ય રાજાએ અાયાની ગાદી ઉપર દશરથને સ્થાપન કરી ને તરત જ દીક્ષા ગ્રહણ કરી. સહસ્રાંશુએ કહેલુ* કે 'अयं हि पन्थाः साधूनां निर्वाणमुपतिष्ठते ।' સાધુઓના આ જ રસ્તે નિર્વાણુ તરફ જાય છે. જૈનશાસનની જવલત જયેાતિ પ્રગટાવતા શાસન રક્ષક જૈન શાસન અઠવાડિકને હાર્દિક શુભેચ્છા અ. સૌ. સુનંદાબેન દેવીચ'દ રાઠોઢ C/0 શાહે દેવીચંદ્ર ગુજરા જીવરાજ પ્લાટ ન. ૩૫, મહાવીર નગર, કાલ્હાપુર, 1 બિલ્ડિં’ગ મ
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy