________________
શ્રાવકને વરેલી ઉપમાઓ છે. આ શ્રી વિ. મિત્રાનંદ સુરીશ્વરજી મ.
૧ માતાપિતા સમાન : માતાપિતા જેમ સંતાનનું હિત કરનારા હોય તેમ, સાધુનું પણ હિત કરનારા હોય. “સાધુની સેવા ભક્તિ કરે. સાધુનું પ્રમાદાચરણ જોઈ સ્નેહ રહિત ન બને, પણ સાધુગણ ઉપર સદા ય હિતવત્સલ રહે તે શ્રાવકે માતાપિતા સમાન ગણાય.
ર બંધુ સમાન : ભાઈની જેમ સાધુના સર્વકાર્યોમાં સહાયક બને સાધુ પ્રત્યે હૃદયમાં પ્રેમવાળા હોવા છતાં, સાધુના વિનય–વૈયાવચ્ચમાં મંદ આદરવાળા હોય, પણ કષ્ટના પ્રસંગે ખરેખરી સહાય કરે એવા શ્રાવકે બંધુ સમાન જાવા,
૩ મિત્ર સમાન : જેમ મિત્ર પિતાના મિત્રથી કાંઈ પણ અંતર ન રાખે તેમ, સાધુથી કાંઈ પણ અંતર ન રાખે. સાધુ પ્રત્યે પ્રેમવાળો હોય. અભિમાનના કારણે સાધુ વગર પૂછ કામ કરે તે, એનાથી રીસાય ખરો પરંતુ પોતાના સગા સ્નેહી કરતાં પણ સાધુને અધિક ગણે તે મિત્ર જેવા શ્રાવક જાણવા. ૪ શેકેયમાન : શોકય જેમ પિતાની શોક્ય સાથે દરેક વાતમાં ઈર્ષ્યા જ કર્યા કરે તેમ, દરેક રીતે સાધુના છિદ્ર જોયા કરે અભિમાની હેય. સાધુનું નાનું છિદ્ર દેખાય તે બધા સાંભળે તે રીતે બેલતે રહે. સાધુને તણખલા જેવા ગણે એવા શ્રાવકે શોક્ય જેવા જાણવા. - ૫ દર્પણ સમાન : જેમ અરિસામાં સર્વ વસ્તુઓ દેખાય તેમ, સાધુનાં ક્ષુખે ઉપદેશ સાંભળી હૃદયમાં ઉતારે. ગુરૂએ કહેલા સૂત્રાર્થ યાદ રાખે. ગુરૂએ પ્રાયે હૃદયને એક રિઝ છે. તે જીવ, દyઝ જેવા જણ વા. ૬, દેવજા-પતાકા સમાનઃ પતાકાની જેમ દેશના સભળતાં ચિત્ત સ્થિર ન રહે, દેવા ૫૧નથી હાલ્યા કરે છે, મૂડ માણસેથી ભરમાઈ જાય, ગુરૂના વચનમાં વિશ્વાસ ન રાખે એવા શ્રાવકે દવા-પતાકા સમાન જાણવા. ૭. ઠંઠા સમાન : એટલે ખીલા જેવા. જેમ ખીલે કાઢી ન શકાય તેમ સાધુને કેઈક એવા કદાગ્રહમાં નાખી દે કે એમાંથી પાછા નીકળવું મુશ્કેલ થાય. તેમજ ગીતાર્થ મહાપુરૂષોએ ઘણું સમજાવ્યા છતાં કદાગ્રહ છોડે જ નહીં તે ખીલા જેવા શ્રાવક જાણવા.
૮. ખરંટક સમાન : ખટક એટલે અશુચિ [ વિઝા] સમાન. પોતાની કદાગ્રહ રૂ૫ અશુચિને છોડે નહીં અને ગુરૂને પણ દુર્વચનરૂપ અશુચિથી ખરડે. ગુરુ સાચે અથ કહેતા હોય છતાં, એ ન માને અને ઉલટું સામેથી એવું બોલે કે તમે ઉન્માદેશક છે, નિહૂનવ છે, મૂખ છે, ધર્મ માં શિથિલ પરિણામી છે એવા દુર્વચનરૂપ મળથી ગુરૂને ખરડે તે ખરંકટ જેવા શ્રાવકે જાણવા. જેમાં પ્રવાહી અશુચિથી વસ્તુ પણ ખરડાય છે તૈમ; શિખામણ આપનારને જે દુવચન લે તે બદલ કા જહુ