________________
વર્ષ-૬ : અંક-૪-૫-૬ : તા. ૧૪-૯-૯૩ પુનર્જન્મ ધારણ કરનારી બીજી વ્યકિતઓની જેમ આ ખાલિકાને પણ તેના મૃત્યુ અને પુનર્જન્મ વચ્ચેની અવસ્થાએ યાદ હતી. આ માલિકાએ કહ્યુ કે તેનુ મરણ થયું કે તરત જ તે તેની ચીની બહેનપણીને મળી હતી અને તેની સાથે ઘણીવાર સુધી ફરતી રહી હતી. પછી તે
વધુ તપાસ કરતાં માલમ. પડયું" કે, આ બીજી છે કરી પણ તે જ દિવસે મૃત્યુ પામી હતી કે, જે દિવસે આ ખાલિકાનું મરણુ થયું હતુ. આ બન્નેનાં મૃત્યુ ચેપી રોગના ફેલાવાથી એક જ દિવસે થયાં હતાં. આમ આ ખાલિકાની વાર્તાથી તેના પુનર્જન્મ વિષે કાઇ શ કા રહી નહિ.
–સ'દેશ
આણા એ ધમ્મા
—શાહ રતિલાલ ડી. ગુઢકા બાઉન્સગ્રીન સત્સંગ મંડળ સદા જયવ'તુ રહે। આ મ`ડળ તેમજ માને છે કે,આણા એ ધમે-પ્રભુ આજ્ઞા પાવનકારી છે. ગુરુ આજ્ઞા ગુણકારી છે શાસ્ત્ર આપ સુખકારી છે— વડીલે માતાપિતાની આજ્ઞા હિતકારી છે પ્રભુ આજ્ઞામાં રહીને સવ ક્રિયા કરવાથી સત્આક્રિયા સત્યક્રિયા થાય છે પ્રભુ આજ્ઞા વિના ડગલું પણ આગળ વધતુ નથી પ્રભુ આજ્ઞામાં રહીને અનેક અનેક ભવ્યાત્માએ પરમાત્મા અની ગયા છે. પ્રભુ આજ્ઞામાં રહીને મહાન બની શકાય છે, જિનઆજ્ઞામાં રહી કાઇપણ ધર્માંક્રિયા કે આરાધના ઉપાસના કે સાધના એમની આજ્ઞા અવલ નીને જ સિદ્ધ થાય છે અને મુકિત મેળવી શકાય
છે એજ.
ચિંતનકણૢિ કા
-પૂ સા. શ્રી હષ પૂર્ણાશ્રીજી.-મુંબઈ મનને નાના લાડકા બાળક જેવું ન ખનાવા!
હે અન ત પ્રવાસી આત્મન્? તેં મન કહે તેમ કરી બાળકની જેમ લાડકું બનાછે-પણ બાળક ઉપર જેમ જાપ્તા રહે તા બાળક ન બગડે તેમ મન ઉપર મરાખર દેખરેખ-જાતે રાખા તે મન લાડકુ નહિ' થાય ને ઠેકાણે આવશે.
વ્યુ
.૮૩
દુષ્ટની સેાબતથી દૂર રહે ! ભલે પહાડ ઉપરથી પડી મરી જાએ ! ભલે સમુદ્રના પાણીમાં ડુબી મરે ! ભલે આગમાં સળગી મરા ! ભલે વાઘના પંજામાં પડી ટુકડા થઇ જાએ! ભલે હાથીના પગ નીચે કચડાઈ જાઓ ! પરંતુ દુષ્ટની સંગતથી સદા દૂર રહો !
ભગવદ્ યાન –
ભગવદ્ સાન
ભગવદ્ આનદ
તેા મળશે
ચાર્યાસીના ચકક૨માંથી છુટશે તા મળશે.
ર
મનને વશ રાખ
જેનું
ચારાશી
મન વશમાં નથી—તેને કમરાજા લાખ યાનીના જન્મ મરણનુ ભેટછુ ધરશે. માટે તે ભેટછુ ન જોતુ હાય તે મનને વશ રાખ!