________________
પૂર્વ જન્મની ચીની છેકરીના થાઈલેન્ડમાં પુનર્જન્મ
પણ તે
જયાં રહેતી હતી તે જગાએ લઇ જવામાં આવી. માલીકાએ તેના આ વર્તમાન જન્મમાં તે તે જગા કદી પણ જોઇ ન હતી. તેના હાલના માતાપિતાએ સ્થાન કદી જોયુ... ન હતું. આમ છતાં આ ખાલિકાએ તેના પૂર્વજન્મના ઘરના રસ્તા શોધી કાઢચે। અને પેાતાને ઘેર પહોંચી ગઇ. આ ખાલિકાના ચીની પિતા તથા બીજા પચાસ જેટલા પુરૂષો જેમાં ઘણા ચીનના અને બીજા કેટલાક સ્યામના હતા તે બધા એક મોટા ખડમાં ઊભા રહ્યા.
પેાતાના ખાવાનું
ભારતથી ઘણે દૂર નહિ એવા થાઇલેન્ડ દેશની આ સત્ય ઘટના છે. થાઈલેન્ડની રાજધાની બેંગકાક છે જે વિશ્વભરમાં જાણીતુ મેટું શહેર છે. અહીં આવેલા સ્યામ નામના એક પરગણામાં જન્મેલી એક ખાલિકા તેના પૂર્વજન્મના માતાપિતાને બહુ જ યાદ કરતી હતી. આ માતાપિતા પડાશમાં આવેલા ચીન દેશમાં છે એવુ' કહીને તેણે તેની માતાનું નામ જણાવી તેની પાસે જવા માટે હટ કરી, આ કુટુંબની પડાશમાં કૈ, આસપાસ ક્રાઇ ચીની રહેતા ન હતા. છતાં આ બાલિકાને ચીની ભાષાના શબ્દોનું સારું જ્ઞાન હતું. અને તે ચીનાઓની જેમ હાથની આંગળીએ વડે પસંદ કરતી હતી. ફાઈ કાઇ વાર તા તે એમ કહેતી કે, તેને તેની અત્યારની માતા કરતાં પૂર્વજન્મની ચીની માતા સાથે વધારે પ્યાર છે. પૂર્વજન્મની માતાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તે આ ખાલિકાને મળવા આવી. મુખ્ય માર્ગ ઉપર તે બહુ જ સ કાચથી ઊભી હતી, કારણુ કે તેને આ ખાલિકાના ઘરની જાણ ન હતી. આ વખતે પેલી બાલિકા શાળાએ નીકળી અને આ સ્ત્રીને જોતાં જ માં,... મા...' કહીને તેને વળગી પડી અને પેાતાને ઘેર લઈ આવી. આ માતા પુત્રીએ ઘણી વાતા કરી અને માતાને એવી સ્પષ્ટ ખાતરી થઇ કે, આ બાલિકા પૂર્વજન્મમાં તેની પુત્રીજ હતી. આ પછી મા ખાલિકાને તે પૂર્વજન્મમાં
આ સૌ પુરૂષાની પીઠ ખંડના બારણા તરફ હતી. જેવી આ બાલિકાને આ ખંડમાં લાવવામાં આવી કે, તરત જ તેણે તેના પિતાને ઓળખી લીધા અને તેમને શ્વેતાં ખુશ થઇ ગઈ. પહેલાં તે આ ચીની પિતાએ તેની તરફ શ'કાની નજરથી જોયું પરંતુ વધુ વાતચીત પરથી તેને ખાતરી થઈ કે, આ ખાલિકા તા તેની મૃત પુત્રી જ છે અને તેણે બીજો જન્મ ધારણ કર્યા છે.
જવા
ત્યાર પછી આ ખાલિકાને ઘણી બધી વસ્તુ બતાવવામાં આવી, તેમાંથી તેણે તેની પેાતાની જે ચીજ-વસ્તુઓ હતી તે આળખી કાઢી. તેની પાતાની જે વસ્તુઓ આમાં ન હતી તે જોવા માટે માંગી અને આમાંની ઘણી વસ્તુઓનાં નામ દઇને તે બધી ઘરમાં કઈ જગાએ રાખવામાં આવતી હતી કહ્યુ.. પહેલેથી જ એવું હતું કે, જાણે તે આ ઘરથી પૂરેપૂરી તેનુ વતન પિિચત હાય.