________________
૨૭૪:
ફળાને જ લીલાછમ રાખવાના ને ! પાંદડાં ને ફળાને જ પાષણ આપવુ. જોઇએ. નીચે થડમાં પાણી નાખવાથી શેા ફાયદા ? થડમાં પાણી રેડવાના શો અથ છે ?
એમ વિચારી તે ચઢી ગયા ઝાડ ઉપર ઝારી વડે એણે એક એક પાંદડાઓને અને એક એક ફળાને પાણી પહોંચાડ્યુ. ભૂલકાઓ, શું પિરણામ આવ્યું હશે
તે તમે સમજી જ ગયા હશેા.
ધનું મૂળ સદાચાર છે. એ મૂળને પુષ્ટ કરવા આપણે શુ' દેવાધિદેવની ભકિત કરી રહ્યાં છીએ ? જિનવાણીનું શ્રવણ કરી રહ્યાં છીએ કે ધમ ગ્રન્થાનું વાંચન કરી રહયાં છીએ ?
ખરેખર! આજથી શુભનિય કરી લા કે સદાચારના મુળને પુષ્ટ કરવા દેવગુરુ અને ધર્માંની ભકિત હુ. સુઉંદર પ્રકારે કરીશ. નાનકડા પણુ દાષને હુ` સેવીશ નહિ. મારા જીવનને ઉર્ધ્વગામી બનાવે એવા સદાચારાનુ આચરણ હું' કરીશ. --જયેશ કુમારપાળ
બાલવાટિકા અમર રહે!
આપનું નામ ઉજાળે તે સપુત લક્ષ્મીની ત્રણ ગતિ દાન, ભેાગ અને નાશ વાવીએ તેવુ લણીએ ને કરીએ પામીએ.
તેવુ"
ચિકારી (મશ્કરી) કાઇની કરશેા નહિ. કાળજી પૂર્વક ધમ નું જતન કરી, અજણ્યા અને આંધળા બન્ને સરખા. મનવિનાનું મળવું' તે ભીંત સાથે ભટકાવવા જેવુ છે.
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
રમખાણ મચાવી હોય તે કમ સત્તા સાથે મચાવે.
રક્ષક બનજો પણ ભક્ષક નહિ બનતા હાળીનુ' નાળીયેર મુખ લેાક બને છે. પલક એમ. શાહ
ઘર ઘર!
ઉપવાસ-માલિકનુ ઘર આય'મિલ-મિત્રનું ઘર વિગઇ-શત્રુનુ ઘર
તમારે કયા ઘરમાં રહેવુ' છે તે તમે
જ નકકી કરી લેજો.
હષીત એન. શાહ
૨ ની મઝા
૨ ઘડી સામાયિકમાં રહેવુ જોઈએ. ૨ કાર આત્મા ધર્માંથી દૂર છે. ૨ રા માણસા કાંઇ સાંભળતા નથી. ૨ વધુ માણસની સાબત કરશે નહિ ૨ દરકાર કદી બનશે નહિં.
૨ વર્ષનું લવાજમ ભરી ગ્રાહક મને, ૨ ૨, ૨૨, અવસર નહી આવે. ૨ લાએ દીક્ષા લીધી.
૨ ચેની અનુભવાય તેવુ ખાશે નહિ ૨ સવુ' હાય તા ૨ શે.
૨ ખી ખાવા જોઇ ગભરાઈ ગઈ, ૨ તમાચા રાગ અને દ્વેષને મારજો, ૨ ઈજજત થાય તેવું કરશે નહિ
૨ સૂર ગાથા તા કાઈ નહિ સાંભળે. ૨ ૨'ગી ધ્વજા જિનમંદિર ઉપર હાય છે. ૨ ફામ ખર્ચ કરશે નહિ.
કાર્તિક ચુ. શાહ, (ખેતવાડી)