________________
૧ ૨૦ :
* શ્રી જૈન શાસન (અઠવાડિક) આણુ-એ-ધમે ઇતિહાસમાં ઉલેખ આવે છે, કે સિકંદર બાદશાહ પાસે અખૂટ ધન-માલ. જ સંપત્તિ તેના મરણ સમયે અસંખ્ય હકીમ, વૈદ્ય, ડેકટરે, ફકીરે, (ક) સેવકે,
રાણીઓ, છતાં બિચારે પરવશ ? તેને સમજાયું, તે સમયે મારી નનામી (ઠાઠડી) હકીમે છે પાસે ઉપડાવજે, સત્ય ખુલ્લા શસ્ત્ર, ખજાનાના (ગ) થાળ સાથે, હાથ બને ખુલા–ને ! તે કહે છે કે આ બધું હોવા છતાં, મૃત્યુના વિકરાળ પંજમાંથી નથી છોડાવી શકતું” આ 8 વાત સાચી માનવામાં આવે. યા તે કદાચ કેઈ ન પણ માને પરંતુ મત્યુની જ સામે પામર માનવ પરવશ છે? પરાધીન છે? છે શાસ્ત્રથી જાણી સમજી દેવ-ગુરૂ અને ધર્મનું સ્વરૂપ નકી કરી તેમાં છે એકલીન થાઓ. છે એ જાણવા આપણે દરેકે અનંતરાનીની આજ્ઞાનુસાર જીવન જીવતાં, સંસાર ત્યાગી
નિબથ નિપાપ ગરૂઓની સેવા કરી કર્મની સામે યુદધના શંખનાદ કરીને નામના દેવ 8 ગુરૂએથી છેટા રહી સાચા ગુરૂની સેવામાં તત્પર થઈ હિંસા આદિ પાપોને ત્યજીને શુદ્ધ
આત્મસ્વરૂપને પ્રગટાવે. ને આપણી જીવનયાત્રા પૂર્ણ થઈને સાથે સ્થાને, શાશ્વત સ્થળે છે પહોંચી આત્માનું કલ્યાણ કરી પરમ જ્યોતિ પદમાં પ્રકાશી રહેશે?
ટુંકમાં આ લેખને તાત્પર્ય, એક જ છે જિનેશ્વર દેવેની આજ્ઞા અને ઉપદેશ # છે કે, સવિ જીવ કરૂં શાસન રસી, બધા આત્માઓ સુખને પામે અને આપણે બધા છે પાપથી હટી જઈ. કેતાં પાપને પાપ સમજી બની શકે તેટલું ત્યાગવા અને જયણા, ૬ અને શુધ્ધ ધર્મની ક્રિયામાં ઓતપ્રોત થઈ અંતે મેક્ષ સુખ સાધીએ મનુષ્ય ભવની છે સાર્થકતા કરી શિવસુખ સાધીએ એવી ભાવનાથી પાઠવેલ છે એજ અભ્યર્થના.
૬ ફી વર્ષના અંક માટે જૈન શાસન આ અંકથી છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરે છે. પાંચમાં વર્ષના શુભેચ્છક 8 આદિ તથા ગ્રાહકોને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે તેમના શુભેચ્છક કે લવાજમની છે કમ આવશે તેમને એક મેકલાશે જેમની રકમ નહિ આવે તેમના અંક બંધ થશે તે પાછળથી રકમ આવશે તે પાછળથી અંકે રવાના થશે.
પૂ સાધુ સાધ્વીજી મ. જે અકે મંગાવવા માગતા હોય તેમણે ચેમાસાનું તથા છે ચોમાસા પછી વિહારમાં સરનામું જણાવવા વિનંતિ છે.