________________
0000000000000000000 00
* પર્યુષણને પ્રવાહ ટકાવેા. *
poooooooooooooooooooo
અત્યારસુધી હું' અણુસમજુ હતા મારા સાધર્મિક ભાઇ-બહેના.
કર્યાં પર્યુષણના પારણા ને
સુકા ઉપાશ્રયના બારણા, આવા વચને ઘણીવાર તેઓ ખેલતા તે સાંભળીને અમે સૌ બાલુડાએ પશુ ઉપાશ્રયે જવાનું ટાળી દેતા, પરંતુ.
મારા પરમેાપકારી ગુરૂ ।।રાજના જે દિવસથી પ્રવેશ થયા છે, તે દિવસથી માંડીને પર્યુષણ પર્વના દિવસે સુધી હુ. નિયમિત પ્રવચન સાંભળવા જતા હતા તેમના દેશનાના ધેાધથી અનેક તપ-જપ-વ્રતનિયમ સારી સખ્યામાં થતાં હતાં, ત્યાં તા રૂમઝુમ કરતા પર્યુષણું મહાપર્વના દિવસે આવી લાગ્યા, ઉપાશ્રય નાના પડવા લાગ્યા. ન જોયેલા ચહેરાએ દેખાવા લાગ્યા. એસવાની કે ઉભા રહેવાની જગ્યા પણ ન મળે તેટલી હાજરી થવા લાગી. વળી, માસક્ષમણ, સેળભથ્થુ, અઠ્ઠાઈ, અઠ્ઠમાદિ
તપશ્ચર્યા થાક્રમ'ધ થવા લાગી. વાજતે ગાજતે અનેક ભાગ્યશાળીએ પૂ.જણા માટે આવવા લાગ્યા મેઠી બેઠી હું... અનેક તપસ્વીની અનુમાદના પણ કરતા હતાં.
ધ્રુવના દિવસે હંમેશા સાંકડા હોય છે તે ન્યાયે પર્વાધિરાજ મહાપર્વના દિવસે જોત જોતામાં પૂર્ણ થઇ ગયા. તપસ્વીઓના પારણા પણ ખુબ જ શાંતિથી થઈ ગયા.
ક્ષમાપનાદિ કાર્યો માટે બે-ચાર દિવ
સના આરામ રાખીને ફરી પાછાં વ્યાખ્યાન નાદિ કાર્યક્રમ શરૂ થયાં. વ્યાખ્યાનાદિની શરૂઆત થતાં હુ પણ ઢાડતા દોડતા પહેાંચી ગયા ઉપાશ્રયે પરંતુ ઉપાશ્રય ખાલીખમ થાડાક ડાસા-ડાસી સિવાય ઉપા. શ્રયમાં કાઈ હતુ' જ નહી.
તે જોઇ હું. વિચારવા લાગ્યા. ચાર દિવસ પહેલાં તે ઉપાશ્રયમાં બેસવાની જગ્યા મળતી ન હતી જાણે કીડીએ ઉભરાઇ હોય તેમ માનવીઓ ઉભરાતા હતા પરંતુ આજે ઉપાશ્રય ખાલીખમ કેમ લાગે છે. ખરેખર !
મારા સાધમિ કા જે કહેતા હતા તે હવે સમજાયુ.
પરન્તુ મારા પ્યારા સામિ કે, આવું ન કરતાં પર્યુષણ પછી પણ નિયમિત ઉપાશ્રયે જો ત્યાં જઈને સુંદર મઝાની ધર્મક્રિયાઓ ભાવપૂર્વક કરો,
અધ્યાત્મિક જ્ઞાન મેળવી આત્માને પુષ્ટ બનાવો અને પર્યુષણુ પછી આપણે સૌ એવી ધર્મકરણી કરીએ કે જે કહેવત પડી છે તેના બદલે આપણે નવી કહેવત પાડીએ. કર્યો પર્યુષણના પારણાં
ને ખુલ્યા સુકિતપુરીનાં બારણાં...
હષીત એન. શાહ લબ્ધિ એન. શાહ