________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
બેસે ? કર્મ ભયકર હાય તા. કમને તીવ્ર ઉદય ન હાય. તા તે સૌંસારમાં રહે નહિ, શ્રાવક-શ્રાવિકા સ`સારમાં રહ્યા છે તે તેમની ઇચ્છાથી નથી રહ્યા પણ ન છુટકે રહ્યા છે. જે મઝાથી રહ્યા હોય તે તેા સંઘમાં પણ નથી.
૨૩૦ :
તમે બધા શાસનને પામેલા છે? શાસન પામવાની ભાવના પણ છે ? સંસારની ચીજ સારી લાગે તે સમજવાનું કે- આ શાસન મળ્યુ. છે પણ પામ્યા નથી! જે જીવા ન છુટકે સ'સારમાં રહ્યા હાય, કાગે સૌંસારની ક્રિયા કરવી પડે અને કરતા પણ હાય તા પણ દુ`તિમાં જતા નથી. અને સદ્ગતિની પર પરા સાધી વહેલમાં વહેલા માક્ષે જાય છે. આવી ભગવાન ખાત્રી આપે છે પણ આપણને તેવી શ્રધ્ધા છે ? તમને સ'સારના ભય છે ? · સૌંસારમાં અમે મઝેથી રહેતા નથી, આ સંસારની કોઇ ચીજ ગમતી નથી, કમ ચાગે કરવુ' પડે છે પણ કરવા જેવુ' નથી ’– તેમ હું યામાં છે?
ભગવાન કહી ગયા છે કે- સમ્યગ્દષ્ટિ જીવ સૌંસારમાં હોય પણ સ'સારના પ્રેમી નથી. સંસારના સુખમાં વિરાગી છે અને દુ:ખમાં સમાધિવાળા છે. આવી દશા પામવાની છે. સ`સારની એવી ચીજો ઘણી છે જે સાધુને અને શ્રાવકને મૂઝવે. પણ ભગવાનના સાચા સાધુ કે શ્રાવક કઇ ચીજથી મૂ་ઝાય નહિ. આવી દશા પામે તે ઠેકાણું પડી જાય.
શ્રાવકો સાધુ કેમ થતા નથી ? “ કમે બાંધી રાખ્યા છે માટે. આ સસાર ગમતા નથી. • કયારે છુટે, કયારે છુટે’ તે જ ભાવનામાં છે. ': આવા જવાબ આપીએ તે અમે સાચા પડીએ કે ખાટા ? શ્રાવક સ`સારમાં રહ્યો હોય પણ સંસારમાં રહેવા જેવુ છે તેમ કદી માનતે ન હોય. ‘કયારે સ‘સારથી છુટુ ? કયારે સૌંસારથી છુટું' તે જ ભાવનામાં હોય. આ ભાવના ન હોય તા ભગવાનનુ. શ્રાવકપણુ` કે શ્રાવિકાપણુ' આવે નહિ. સ*સારમાં કેમ રહ્યા છે ? - ઉજ્જ છે માટે રહેવુ પડયું છે. મચ્છુ કરે છુટશે તે ભાવનામાં રમીએ છીએ ’– આવા જવાબ આપી શકે ખરા? આવી દશા આવે ત દુર્ગતિના દરવાજા બધ છે, સદ્ગતિ બાપની છે અને મેશે વહેલા જવાના છે. આવી શ્રધા ય પેદા થાય માટે રાજ વ્યાખ્યાન વહેંચાય છે, ઉપદેશ અપાય છે.
સાધુના મેટા મોટા સામૈયા કેમ કરેા છે? અમને સૌંસારના કીચડમાંથી બહાર કાઢવા આવ્યા છે માટે સામૈયા કરીએ છીએ એમ કહેા ખરા ? આજે તે ઘણા કહે છે કે- મોટા મહારાજ આવ્યા છે, વાજા ન વગાડીએ તે ખરાબ લાગે માટે વગાડીએ છીએ ! આજે તેા સામૈયામાં પણ કયા પૈસા ખર્ચાય છે તેની પણ તપાસ કરવી