________________
૧૭૦ :
1 શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમ્મા વિશેષાંક
મૂર્તિ પૂજા ખ ́ડન કરી કરીને કબ્રસ્તાન જેવુ બનાવી દીધુ' હતુ. એજ 'જાખને વીતરાગ પરમાત્માની પ્રતિમાથી એક સ્વર્ગ સમાન બનાવી દીધુ. મુર્તિ પૂજાની આજ્ઞાને ધ ધર્મ પુજાબની પ ́ાખી ધરા ઉપર સજીવન કરીને, જાણે તેમણે કરેલા અધ નું પ્રાયશ્ચિત કર્યું..
જિંદગીની ડગરા ઉપર અજ્ઞાતપણે મૂર્તિપૂજાના ખંડનના માંધેલા પાપ ક થી પાપી બનેલા પેાતાના આત્માને પવિત્ર કરવા માટે કરેલા કર્માને રાવા માટે જ પંજાબમાંથી સીધાં જ વિહાર કરતાં કરતાં આ મહાપુરૂષ તરણતારણ તીર્થાધિરાજના તીર્થંકરની પાસે જઇ પહોંચ્યા, અને હૌયાની કરેલા કિલષ્ટ કર્મોની વેદના શબ્દ બનીને ભગવાન આગળ ઠલવાઈ જવા લાગી. શત્રુંજય મડન શ્રી આદીશ્વર ભગવાનની આગળ થઈ ગયેલા કાળા કરમને માટે મન ભરીને રડી લીધુ. પ્રાયશ્ચિતની પરાકાષ્ટા તપાગચ્છ શ્વેતાંમ્બર મુર્તિ પૂજકની દીક્ષા સુધી પહેાંચી. એજ ખુટેરાયજી મહારાજના તેઓ શિષ્ય બન્યા. આણા એ ધમ્માની આલબેલ પુકારતા કે'ક શાસન પ્રભાવનાના કાર્યાં કર્યાં. તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય તીની શીતળ છાયામાં આચા પદ્મથી ભૂષિત થયા. અને આખરે જિંદગીની સફરના આખરી સમય બનાર્વ્યા. જિં દગીના છેલ્લે વિસામે સાધી લીધે.
કાળધર્મ પામ્યા પછી ચંદનની ચિતામાં ખાખ થઇને શરીરની જે રાખ પડી હતી, તે પાસ્ટમાર્ટમ થયેલી રાખમાં કશું જ ના મળ્યુ. ત્યારે તેની શીશીએ ભરીને ગામા ગામ મેકલાઈ હતી અને તેના શાનદાર વરાડો નીકળ્યા હતા. અને ત્યારે જાણે કે‘આણા એ ધમ્માના' ગામેાગામ જયાા ગાજી ઉઠયા હતા.
******
જૈન શાસન વિશેષાંકને હાર્દિક શુભેચ્છા
જૈન ભકત સંગીત અને પૂજાના મહાન કલાકાર અંજન શલાકા પ્રતિષ્ઠા ભકિત મહેાત્સવમાં શ્રેષ્ઠ, પરદેશમાં જાણીતા સંગીતકાર :
મનુભાઈ એચ. પાટણવાળા
અરવિંદ કાલાની ૧૪૫-ડી, અરુણા નિવાસ એ.વી. રોડ, વિલે પારલા વેસ્ટ
મુંબઇ-૪૦૦૦૫૬ ફેશન ન ૮૩૬૪૫૦૫