SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૧૫ર : : શ્રી જૈન શાસન [અઠવાડિક] આણા-એ ધમ્મ વિશેષાંક વાતચીતની આ પળે દરમિયાન જયસિંહે જે મારે બેલા, એ જોઈને તે { બેગડો પણ છકક થઈ ગયું. એણે કહ્યું: જયસિંહ! પાઘડીને વળ હવે છેકે આવી છે. ગયે છે. જીવન પ્રિય હોય, તે હવે પાઘડીની પ્રતિષ્ઠાના પ્રેમ પર પૂળ મૂકી દઈને, એકવાર માથું નમાવી દો ! જયસિંહે જવાંમદ સાથે જવાબ વાળ્યાઃ હિન્દુત્વના હિમાલય જેવું આ મસ્તક તારા જેવા મુસ્લિમના ચરણમાં ભટકાવા માટે નથી નિર્માયું ! આ મસ્તકની મહાનતાના જતન માટે તે મેં શત્રુતાનો શંખ ફુકીને યુદ્ધના આ દાનવને જગવ્યો છે. મારી પાઘડી નહિ ન નમે. મારું માથું નહિ ઝુકે. પરંતુ મારા મડદાનીય સલામી ઝીલવાના છે સ્વપ્નય ન સેવાશે. બેગડે હવે બગડ. એણે આજ્ઞા કરી કે, ઘેરી લે આ કાફર જયસિંહને અને ૨ કાતિલ કતલ ચલા એની ! વળતી જ પળે જયસિંહ ઘેરાઈ ગયે. પાઘડીની પ્રતિષ્ઠા જાળવવા કાજે માઁન છે. છે ગીથી મોતને ભેટતા જયસિંહને જોઈને ગિરનારની ભેખડેય આંસુ સારી રહી ! પુખરાજ રાયચંદજી બેડાવાલા जहसगटकखा चौंगा कीरइ __ भरव-वणकारणा नवर। तह गुणभरवहणत्थ आहारो बम-यारीण लस -૩ ૦ ટી નયમ ૦ જે ગાડુ મજબુત હોય તે - ભાર વહન કરે તેમ ગુણ ૨૫ ભાર વહન કરવા માટે બ્રહ્મચારીએ સમર્થ છે. પાંચ બંગલા સાબરમતી, અમદાવાદ-૫
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy