________________
વર્ષ ૬ : અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩ :
: ૧૫૧
છે
જયસિંહે ગુપ્તતાના વાઘા ફગાવી દઈને કેસરીયા સજયા. જંગલની ભેદી-વાટ ૨ વટાવીને એઓ ગિરનારની ગોદમાં આવેલા મેદાનમાં જઈ ઉભા, ત્યારે એમનું સામનાજ ભર્યું સ્વાગત કરવા બેગડાનું સત્ય તલવાર તાણીને ખડું જ હતું. હજારેની સામે છે એકલા હાથે ઝઝુમવાનું હતું. મોતની પળ નજર સામે જ અટ્ટહાસ્ય વેરતી જણાતી # હતી. છતાં મતથી મુકાબલો લેવાની મર્દાનગીથી ઉછળતા એ લેહીમાં સિંહનું સામર્થ્ય છે ધમધમી જ રહ્યું હતું. સિંહની જેમ છલાંગ ભરીને જયસિંહે મેદાનમાં ઝંપલાવ્યું. 1 8 એમણે એકલા હાથે એવી તે ઝપાઝપી બેલાવી કે, રણમાં રેલાતા શત્રુઓ પણ એ છે છે પરાક્રમની પ્રશસ્તિ પોકાર્યા વિના ન રહી શક્યા. મૃત યેદ્દાઓના ઘાવમાંથી જાણે ? છે એવી પ્રશંસા ઉઠી રહી કે, એક મરણિયા સેને ભારે !
રંગ બરાબર જામે. મુસ્લિમ સૈન્ય એક હિન્દુ રાજવીની શુરવિરતા ને ? યુદધ કૌશલ્ય જોઈને મેંમાં આંગળા નાંખી ગયું. જયસિંહ જીવ સટોસટના ખેલ ખેલી છે. રહ્યા હતા. પણ હજારોના સૈન્ય સામે એઓ કયાં સુધી મુકાબલો લઈ શકે? આ ઝપાજ ઝપીમાં જયસિંહે પોતાના બંને પગ ગુમાવી દીધા હતા. એમનો એક હાથ પણ કપાઈ ! છે ચૂકયો હતે, છતાં જે મર્દાનગીથી એ યુદ્ધ ખેલી રહ્યા હતા, એ જોઇને સહુ કઈ ? દંગ રહી ગયા. હતા. વચમાં વચમાં ચારણ દેવીપુત્ર પાઘડીની પ્રતિષ્ઠા કાજેના આ 1 પરાક્રમની પ્રશસ્તિઓ ગાઈ રહ્યો હતે.
મહંમદ બેગડાએ હિન્દુ રાજવીની હિંમત અને હામ વિશે આજ સુધી ઘણું છે છે ઘણું સાંભળ્યું હતું. સૈનિકોના કહેવાથી જંગને રંગ નિહાળવા એ ખુદ હાજર થયે. ૨ બે પગ અને એક હાથ વિનાના જયસિંહને જોઈને એણે ચારણ તરફ જોયું અને આ 8 કટાક્ષ કર્યો :
રે! દેવીપુત્ર! જેની પાઘડીની પ્રતિષ્ઠા ખાતર તે આ જગ જગાવ્યું છે, એ છે 8 જયસિંહ હાથ અને પગ વિનાને ! આવા અસહાય અને અશરણ યોદ્ધાની સામે
ઊભા રહેવામાં મને તે શરમ આવે છે !' છે ચારણની વફાદારીના વાછાણ હવે ઝોલ્યા ઝલાય ખરા ! એણે કહ્યું : જહાંપનાહ હું મારા સ્વામીના સામર્થ્યનું માપક-ગણિત, આ સેંકડો મૃતોદ્ધાઓ જ છે! એમના છે હાથ પગ યુધમાં કપાઈ ચૂક્યા છે, એથી જ આપ અહીં ખડા રહી શકયા છે. નહિ છે તે એમની તાતી તલવારને વાર આપ જોઈ પણ શકત ખરા? આ યુદ્ધમાં પગ કપાઈ ગયા ન હોત, તે એમના પરાક્રમને કઈ પાર ન હતા અને હાથ સાજે હેત, તે એમની હિંમતની કઈ હદ ન હેત ! એને જિરવવાની વાત તે દૂર રહી, પણ આપે એને જોઈ શકત કે કેમ ? એ જ એક પ્રશ્ન છે!