________________
૨ ૧૪૮ :
: ઋા જેન શાસન (અઠવાડિક) આણું એ-ધમે વિશેષાંક
દિવાલમાંથી નીકળતે એમને જ્યવનિ હજી પડઘમ જગવી જ રહ્યો હતો. નિજીવ. 8 માંથી નીકળતે એ પડઘમ બેગડાને વધુ અકળાવી રહ્યો. એણે જયસિંહને જીવતો મૂઓ છે પકડી લાવનારને માટે માતબર રકમનું ઈનામ જાહેર કર્યું. આકાશમાં ચીલઝડપે ઉડતી સમડી હજી પકડી શકાય. પરંતુ જયસિંહ ન પકડી શકાય, એવી એમની છાપ હતી. એથી માતબર ઈનામ મેળવવાનો કેઈને વિચાર પણ ન આવ્યો. અને એ ઢંઢેરો દિવસના દિવસે સુધી એમ ને એમ ફરતે રહ્યો. એમાં જયસિંહની વીરતાની સાથે
સાથે, પ્રજાની વફાદારી પણ ખાસ કારણ હતી, પૈસાની પાછળ પાગલ બનીને કઈ પણ છે છે માણસ “રાજદ્રોહ”નું કાળું કલંક પિતાના કપાળે ચડાવા તૈયાર ન હતો.
જંગલમાં ગુપ્તવાસ ગાળતા જયસિંહ જીદ માં ચાલતી આવી બધી કાર્ય- ૪ વાહીથી પરિચિત રહેતા હતા. વફાદાર સેવકે અને ગુપ્તચર એમને તમામ પરિસ્થિતિથી જાનનું જોખમ ખેડીનેય વાકેફ રાખતા.
ચારણ દેવીપુત્ર કર્ણદુર્ગના ચારણ સમાજને મુખિયે હતે. ચારણ આમ તે છે જ જયસિંહને પૂરેપૂરો વફાદાર હતો. પરંતુ પેટને ખાડે પૂરો કરવા કાજે આજે એને 8 મહંમદ બેગડાના ચરણની ચાકરી સ્વીકારવી પડી હતી. એનું તન જીર્ણદુગમાં હતું. તે છે પણ મન તે જયસિંહ પાસે જવા તલપી રહ્યું હતું. એક દહાડો સાચુ જુઠું બહાનું ! 8 કાઢીને એણે થોડાક દિવસની રજા મેળવી અને એ જયસિંહની સેવામાં ઉપસ્થિત થયે. છે
દિવસે પછી જયસિંહ અને ચારણ મળતા હતા. પેટભરીને વાત કર્યા પછી તે આ ચારણે વિદાય માગી, જયસિંહ જંગલમાં હતા, એથી રાજ મટી ગયા નહતા. એમણે જ જ એક પાઘડી સિવાય જાતજાતની અને ભાતભાતની ચીજો ચારણને દક્ષિણ રૂપે અપી, છે છે પણ જ્યાં સુધી પાઘડી ન મળે, ત્યાં સુધી ચારણને મન આ બધું ઈનામ મીઠા વિનાના છે. ભેજન જેવું અલુણું હતું પાઘડી વફાદારી અને વીરતાની પ્રતિક હતી. ચારણને થયું કે આ શું હું બેગડાને ચરણ-ચાકર બને, એટલે વીર અને વફાદાર મટી ગયે ! અંતે તેણે સામે ચઢીને કહ્યું :
જયસિંહ! બેગડાના ચરણની ચાકરી આ પેટને પરવશ થઇને સ્વીકારવી પડી છે. બાકી હું તે આપને જ છું. સમયના રંગ છે! ગિરનારના ગઢને ગજાવનાર આપને આજે વગડે વેઠવાને સામે આવ્યું અને મારા જેવા ચારણને બેગડાની ચરણ-ચાકરી કરવાની, દેશ-કાળે ફરજ પાડી. દક્ષિણાનું અણું ભેજન મને શું ભાવે? સંસાર જેમ છે
મા વિના સૂને ભાસે ! કંસાર જેમ ગોળ વિના નીરસ લાગે ! એમ આ ઈનામ મને છે | પાઘડી વિના ટકાનું લાગે છે.”