________________
જિનાજ્ઞા એટલે ? -સં. પૂ. મુ. શ્રી ધર્મતિલક વિજયજી મ. ૧ જિનારા એટલે શિવવધૂવરમાળા. જિનાજ્ઞા એટલે સંસારરૂપી સમુદ્રમાં નૌકા. 5 જિના એટલે સંસારરૂપી સમુદ્રમાં સેતુ. જિનાજ્ઞા એટલે સર્વ સુખની જનની. ૧ જિનાજ્ઞા એટલે મમતા મારણ મિસાઈલ. જિનાજ્ઞા એટલે દુર્ગતિના દ્વારો બંધ કરવાની અર્ગલા જિનાજ્ઞા એટલે સદગતિના દ્વારે ખેલવાની ચાવી. જિનાજ્ઞા એટલે કમવનેને બાળી નાખનાર દાવાગ્નિ જિનાજ્ઞા એટલે કર્મરૂપી પર્વતને ભેદનાર વજ. જિનાજ્ઞા એટલે કષાય રુપી પાણુનું શોષણ કરનાર વડવાનલ જિનાજ્ઞા એટલે સંવરનું પિષણ કરનાર રસાયણ જિનાજ્ઞા એટલે વિકારે રૂપી વિષવૃક્ષોને નાશ કરનાર કુહાડે જિનાજ્ઞા એટલે ઇચ્છિત દાયક કલ્પવૃક્ષ જિનાજ્ઞા એટલે સર્વ દુઃખનાશક ચિતામણી રત્ન જિનાજ્ઞા એટલે સમતા રૂપી સરિતા. જિનાજ્ઞા એટલે શાશ્વત સુખની જનેતા છે જિનાજ્ઞા એટલે મહારાજાને કેદ કરવાનું કેદખાનું. જિનાજ્ઞા એટલે મુકિતમાર્ગની દૂતી ! જિનાજ્ઞા એટલે ઈદ્રિરૂપી બેકાબુ ઘેડાને માટે ચાબૂક જિનાજ્ઞા એટલે સંસારમાંથી મુક્ષે લઈ જનાર શ્રેષ્ઠ વિમાન જિનાજ્ઞા એટલે બધાજ યમ-નિયમ વ્રતની આધારશીલા જિનાજ્ઞા એટલે પરતંત્રતામાંથી સ્વતંત્રતા મેળવાવાને રાજમાર્ગ જિનાજ્ઞા એટલે શિવસુંદરીને હસ્તમેળાપ કરવા માટેની ખાસ ચોરી જિનાજ્ઞા એટલે રાગાદિ પાપને નાશ કરનાર ગારુડીમંત્ર જિનાજ્ઞા એટલે મહારાજાની સંસારરુપી રાજધાની નાશક એટમ બોમ્બ. જિનાજ્ઞા એટલે મેહશત્રુથી રક્ષણ કરનાર અભેદ્ય કીલે. * જિનાજ્ઞા એટલે શુધ્ધ આત્મ સ્વરૂપ મેળવવાનું સર્વશ્રેષ્ઠ સ્થાન જિનાજ્ઞા એટલે આત્મિક પાપને જોવા માટે સાબુ. જિનાજ્ઞા એટલે મનને સ્થિર કરનાર સ્થભિત વિદ્યા. જિનાર એટલે આમરક્ષા કરનાર બખ્તર. જિનાજ્ઞા એટલે બઘાજ ધર્મકૃત્યેની માતા છે જિનાધ એટલે મોક્ષમાર્ગ બતાવનાર દીવાદાંડી જિના એટલે સંસારની અસારતાનું દર્શન કરાવનાર દુબન જિનાજ્ઞા એટલે કર્મના કાન કાપનાર કાતર જિનાજ્ઞા એટલે કામધારી રેગેનું ઓપરેશન કરનાર સન જ.
તે આવી જિનારાને પાળીને આપણે સૌ શિવરમણના ભોકતા બનીએ...