________________
૧૧૫૮ :
.
: શ્રી જૈન શાસન (અઠવાડિક).
વાથી ફસી ગયા માટે કરવું પડયું” આવાને પૈસા ખર્ચવા છતાં ય લાભ થાય કે નુકશાન થાય?
અમારે ય કશું કામ કરાવવું છે તે લોભ ન જોઈએ. “તમે સારા છે તમારા વડે ધર્મ છે' એવું બેલીને તમારી પાસે કામ કરાવનારા ધર્મનું લીલામ કરે છે. મેં આવું કામ કરાવરાવ્યું તેવી ઈચ્છા અને સામાનું શું થશે તેની ચિંતા નહિ” તે તેના જે “નિર્દય” કેણ છે?
આજે ય તમારી પાસે ટીપ આવે તે, આપવા તે પડે પણ શું શું સંભળાવિને આપો? “આ આ કામમાં હું માનતે નથી. ચાલ્યા આવે છે. આવું આવું સંભળાવો છતાં ય પેલાને પૈસા આપે અને તે લે પણ ખરે કેમકે, તમારામાં ય ધર્મ નથી અને તેનામાં ય ધર્મ નથી. કામને ખરાબ કહીને પૈસા આપે તે દમી કહે. વાય કે અધમી કહેવાય? આવા સુખી શાસનના કામ કરે ખરા?
(૮) જે સાધુ ખાવા-પીવાદિને રસિયે બન્ય. સુખમાં જ મજા કરતે હેય તે સાધુ, જેટલાં ઘેરથી ગોચરી લાવે તે બધાને દેવાદાર થાય છે. તે દેવું ચૂકવવા તેને તે દરેકે દરેક ઘેર ગધેડા થવું પડશે, ભરૂચના પાડા થવું પડશે, જ્ઞાનીઓએ ભૂલ કરે તે બધાને ઠપકર્યા છે, અમને પણ છોડયા નથી.
પ્ર.-આપ બહુ કડક બેલે છો?
ઉ૦-શાસ્ત્રમાં જે કહ્યું-લખ્યું છે તેથી તે બહુ ઓછું બોલું છું. જે લખ્યું છે તે બોલવા માંડીશ તે સાંભળી પણ નહિ શકે. સાધુ કે શ્રાવક થઈ, સંસારના સુખના જ ભિખારી બને, તે સુખના જ લાલચુ બને તે તેના માટે બહુ ભયંકર દુર્ગતિ કહી છે. બહુ ઊંચે ચઢેલ પડે તે શું થાય? વધુ વાગે ને ?
0 (૯) પ્રવે-જેને માન અભિલાષ નથી પણ શાસન કે સંસ્કૃતિની રક્ષા માટે - સાધુ બનાવાય ? | ઉ-શાસન કે સંસ્કૃતિની રક્ષાના દયેયથી સાધુ બનાવાય નહિ કે દીક્ષા અપાય નહિ દીક્ષા લેનારના આત્માને સંસારથી ઉગારવા અને મોક્ષે પહોંચાડવાના ધ્યેયથી જ દીક્ષા અપાય. દીક્ષા લેનારે પણ આવા શુભ-શુદ્ધ આશયથી જ શિક્ષા લેવી જોઇએ.
દીક્ષા લઈને ભગવાનની આજ્ઞા મુજબ સંયમની આરાધના કરનારે આત્મા, પિતાના આત્માના હિતની સાથે શાસન અને સંસ્કૃતિને માટે પણ બધી રીતે હિતકારી જ બનતું હોય છે.