________________
વર્ષ ૬ અંક ૪૭-૪૮ તા. ૨-૮-૯૪
: ૧૧૩૧ ઉત્તમ ભાગમાંથી પતિત થાય છે આ દુનિયામાં નિંદનીય બને છે અને પર લોકમાં નરકે જાય છે. એમ સખ્ત નુકશાનને પાત્ર બને છે આ સાહેદનો એવો અભિપ્રાય છે કે પોતાના કુટુંબીઓ નિરાધાર થઈ જાય તેવા હેતુથી સાધુ કોઈનો ત્યાગ કરતાં નથી. પરંતુ તે પોદ્દગલિક ઉન્નતિ કરતાં પોતાના આત્માની ઉન્નતિ સાધવાના ઉત્તમ આશયથી જ તે તેમને ત્યાગ કરે છે. હું અહી જણાવું છું કે-મુનિ શ્રી રામવિજયજીએ તથા બીજા બે સાહેદોએ જે પુરાવો આપે છે, તેના સામે કાંઈ પણ દલીલ અગર પુરાવે તે પુરાવાને તેડવ ને માટે આપવામાં આવ્યો નથી. પણ ફકત એટલું જ કહેવામાં આવે છે કે-અરજદાર તેની સ્ત્રીને ત્યાગ કરી લગ્નનું વ્રત તેડી નાખ્યું છે અને જેને શાસ્ત્રમાં જે વિખ્યા છે તે આદર્શ તરીકેના છે, પણ આચરણય નથી અને હાલના સમાજમાં પ્રચલિત નથી. હવે વિદ્વાન વકીલની પહેલી તકરારને માટે અરજદાર સામાવાલીનું ભરણપે ષણ કરવાને કંઈ વ્રત લીધું હતું કે નહિ અને તેણે તે લીધું હોય તે તેના ભંગની શિક્ષા મુનિ કાંતિવિજયજીએ દીક્ષા લીધી તેના જેવી છે કે કેમ, તે બાબત તેમણે કાંઈ બતાવ્યું નથી. વળી એમ પણ દલીલ કરવામાં આવે છે કે-જેન સાધુ દુનિયામાં પ્રવેશ પણ કરી શકે અને ફરીથી પણ સાધુ થાય છે જુઓ આંક ૫ અને ૬ ને પિર ૩ જે. અને તે જનસમાજમાં હલકે પડે. તે શિક્ષા કાયદાની કેટે તેની પાસેથી આશા ન રાખી શકે તેવી તે ગંભીર નથી. પણ મુનિશ્રી રામવિજયજીને પુરાવો બતાવે છે કે-આ અભિપ્રાય સાચે નથી. વળી વિદ્વાન વકીલને એમ પણ બતાવવાની ઈચ્છા હતી -ધાર્મિક સિદધાંતે અત્યારના કાળના નથી, અને તે આ સૈકામાં જંગલી ગણવામાં આવે છે અને તે મનુષ્યકૃત કાયદાથી ઉચ નથી. દાખલા તરીકે કઈ માણસ અહિરક અને અસહકારી થવાની પ્રતિજ્ઞા લે અને ઈશ્વરકૃત કાયદા માને અને સત્ય બેલે, અને જે તે મનુષ્યના બનાવેલા કાયઢા મુજબ ગુન્હો થાય તેવું કઈ કૃત્ય કરે તે આવા વ્રતથી સરકાર તેને તે ગુન્હામાંથી શું મુક્તિ આપશે ? વકીલે જે આ દાખલ આપ્યો છે તે બંધબેસતે નથી અને જે દાખલો તે વકીલે આવે છે, તેમાં અને હાલના તપાસના અંગની બાબતમાં ઘણો જ ફેર છે. ઉપરને પુરૂષ કેટલાક કાયદાની અવજ્ઞા કરવાનું વ્રત લે છે અને હાલના કેસમાં તે પુરૂષે પોતાના આત્માની આધ્યાત્મિક ઉન્નતિ માટે જ વ્રત લીધાં છે. અરજદારના વિદ્વાન વકીલ કહે છે કે-જેન ધર્મનું અનુસરણ માણસને વિચિત્રતામાં લાવી મૂકે છે અને તેના આશયના ટેકામાં તે બે દાખલા બતાવે છે. તે નીરો પ્રમાણે છે – - ૧ જયારે અપાસરામાં (જ્યાં સાધુએ રહે છે તે સ્થાન) આગ લાગે, અને તે
૨. કઈ સ્થળમાં દુષ્કાળ હોય,