________________
–૫ ક ૪૭ ૪૮ : તા. ૨૭-૭->૩
જામનગર ઓશવાળ કાલાની પૂજ્યપાદ પરમતપસ્વી પન્યાસ પ્રવર શ્રી
વાર
ભદ્રશીલવિજયજી ગણિવરના વિદ્વાન્ શિષ્ય જૈન પૂ. ન્યાસ પ્રવર ગુણશીલવિજયજી ગણિવર આદિ ઠાણા ૩ વેરાવળથી ૧૦ દિ. ઉ. ગુ. વિધાર કરી જે. વ. પ્ર. ૧૧ મગળ l. ૧૫-૬-૯૩ ના સવારે ૮-૦૦ કાકે ખંભાળીયા ગેઇટથી ભવ્ય સામૈયુ થયેલ ૯-૦૦ કલાકે ઉપાશ્રયમાં પ્રવેશ બાદ પૂજયશ્રીનું પ્રભાવક થયેલ અને ગુરૂપૂજનાદિ થયા બાદ પ્રભાવના થયેલ અ. સુ. ૮ રવિવારથી પૂજ્યશ્રીજી પ્રવચનાથે પ્રતિકિન અગે પધારશે તેઓશ્રીના સાનિધ્યમાં સુંદર રીતે ચાતુર્માસની આરાધના થયેલ.
પ્રવચન
જામનગર-દિગ્વીજ્ય પ્લાટ–જેઠ
વ૬ ૧૩ શુક્રવાર તા. ૧૮-૬-૯૩ ના ઉદય શા માહનલાલ વેલજી પારેખ પરિવારને ત્યાં શાંતિસ્નાત્ર મહાપૂજન નિણી ત થયેલ હાઇ પૂજપાદ પરમતપસ્વી પન્યાસજી શ્રી ભદ્રશીલવિજયજી ગણિવરનાં શિષ્યરત્ન પૂ.
પન્યાસપ્રવર શ્રી ગુણશીલવિજયજી ગણિવર
પૂ. મુ. શ્રી કુલશીલવ. મ. આદિ ઠાણા પધારતા સવારે ૮-૩૦ કલાકે ખંભાળીયા ગેઇટથી ભવ્ય રીતે સામૈયુ. થયેલ. વિમલનાથ જિનાલયે ચૈત્યવંદનાદિ થયા ખાદ ઉપાશ્રયમાં માંગલિક પ્રવચન ગુરુપૂજન સ'ઘપૂજનાદિ થયેલ બપોરે તેમના નિવાસ સ્થાને શ્રી શાંતિસ્નાત્ર મહાપુજા ઉલ્લાસપૂર્વક ક્રિયાકારક શ્રી નવીનચંદ્ર બાબુભાઈએ ભણાવેલ.
અહેમ
અ. સુ. ૮ રવિવારથી પૂજયશ્રીજી
: ૧૪૮૩
પ્રવચનાથે પ્રતિદિન અત્રે પધારશે અને તેઓશ્રીની નિશ્રામાં ચાતુર્માસમાં સુંદર રીતે આરાધના થશે.
સાયન—શિવ પૂ. મુ. શ્રી નંદીશ્વર વિજયજી મ. તથા પૂ. મુ. શ્રી કલ્પવિ. મ. ના ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ ૪ ના થયે મંગલિક પ્રવચન તથા સામુહિક આંબેલ થયા.
ઠા. ૪ તથા
કલકત્તા-ભવાનીપુર અત્રે પૂ. આ. શ્રી વિજય વાષિણસૂ.મ. પૂ. બાપુજી મ. ના સમુદાયના પૂ. સાધ્વીજીશ્રી રવીન્દ્રપ્રભાશ્રીજી મ. ઠા. ૩ ના ચાતુર્માસ પ્રવેશ અષાડ સુ. ૮ રવિવારે થયા સામુ. દાયિક આંબેલ પ‘ચકલ્યાણક પૂજા વિ. થયા
અધેરી-મુંબઈ અને મુ. શ્રી અભયચ'દ્રવિજયજી મ. ઠા. ૩ ના પ્રવેશ અષાડ સુદ ૮ ના થયેલ.
કલ્યાણ (થાણા)–અંગે ખજાર પેઠમાં પૂ. મુ. શ્રી વિમલપ્રભવિજયજી મ. અદિ ઠા. ૩ ના ચાતુર્માસ પ્રવેશ જેઠ વદ ૭ ના થયા પ‘ચકલ્યાણક પૂજા વિ. થયા. પાલીતાણા રત્નત્રયી આરાધના ધામમાં પૂ. પ. શ્રી કીર્તિસેનવિ. મ. આદિ
ઠાણાને ચાતુર્માસ પ્રવેશ તા. ૧૩-૬-૯૩ ના થયા પ્રવચન વિ. થયા મુ. શ્રી વિનીતસેવિ. મ. સ`પાદિત અહિંસા ચીનગારી પુસ્તકનુ વિમેાચન શ્રી કે. લાલ કર્યુ” હતું.
-
પીડવાડા-અગે પૂ. પં. શ્રી કનકસુંદ૨વિજયજી મ. નિશ્રામાં પૂ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્ર્વરજી મ. ના સુદીર્ઘ સયમ પર્યાયાની અનુમાઇના તથા ચાતુર્માસ પ્રવેશ તથા તેમની ૯૮ મી ઓળી તથા ૩ વડી દીક્ષા નિમિરો સિદ્ધચક્ર પૂજન વિ. મઠાઇ મહાસત્ર જેઠ વદ ૭ થી ૧૩ થયા.