________________
જૈન શાસનના ૬ ઠ્ઠા વર્ષોંના પ્રાર ંભે 5
‘આણા એ ધમ્મા’-વિષેશાંક
આ વિશેષાંકમાં (૧) જિન આજ્ઞા મુજબ જ્ઞાન દર્શન ચારિત્ર પાળીને આત્મ'કલ્યાણ સાધનારા આરાધકાના પ્રસંગો (૨) જિન આજ્ઞાના સ્વરૂપના ઉપદેશે (૩) જિન આજ્ઞા મુજબ સમ્યગ્ જ્ઞાન આદિની સાધનાના ઉપદેશેા વિ. લેખા મેાકલવા પૂજ્ય આચાર્ય દેવાદિ પૂજ્ય મુનિવરા, પૂ. સાધ્વીજી મ. તથા સામિ ક ભાઈ બહેનને નમ્ર
વિનતિ છે. લેખ માકલવા વિલ`બ ન કરશે!.
વિશેષાંક પ્રગટ થશે, IF
૨૦૪૯ શ્રાવણ વદ ૦)) મગળવાર તા. ૧૭-૮-૯૩
આ વિશેષાંકમાં સહયાગી બનવા વિનતિ
શુભેચ્છક સહાયક રૂા. ૫૦૦ :: શુભેચ્છક રૂા. ૧૦૦
શુભેચ્છક તથા શુભેચ્છક સહાયકને એક વર્ષી એટલે ૪૮ અ કે ભેટ આપશે.
卐
આ વિશેષાંકમાં શુભેચ્છક જાહેરાત
卐
એક પેજ રૂા. ૫૦૦ અડધુ પેજ રૂા. ૩૦૦ .
૧/૪ પેજ રૂા. ૧૫૦ ટાઇટલ ૪ રૂા. ૪૦૦૦ હજાર ટાઇટલ ૨ રૂા. ૩૦૦૦ : ટાઇટલ ૩ રૂા. ૨૦૦
- આપના તરફથી શુભેચ્છક સહાયક તથા શુભેચ્છકો તથા શુભેચ્છા નહેર તે વહેલી તકે મેકલી આપવા વિનંતિ છે.
તા. ૧-૮-૯૩ સુધી લેખા માકલી આપવા વિનતિ છે.
જૈન શાસનના માન શુભેચ્છકો તથા સહાયકેાને વિનંતિ છે કે આપ આપનાં વલમાં વહેલાસર શુભેચ્છક સહાયક તથા શુભેચ્છકે, નાંધીને માકલી આપશે દર વખતની જેમ આ વખતે પણ સહાયક બનશે.
ગત વર્ષોંમાં પ. પુ. આ. ભ. શ્રી વિજયરામચદ્રસૂરીશ્વરજી મહારાજાને શ્રદ્ધાંજલિ આપતાં ત્રણ ત્રણ વિશેષાંકા આપ્યા છે. જે જૈન જગતની શ્રેષ્ઠતમ વિગત છે. આપ જૈન શાસન આપનુ સમજી વહેલાસર પ્રચાર શરૂ કરશેા.
આ અંગેની પહેાંચા છપાઇને માનદ્ પ્રચારકાને માકલેલ છે.
જૈન શાસન કાર્યાલય
C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ, જામનગર ( સૌરાષ્ટ્ર)