________________
દિવ્ય દર્શન' ને વિન ંતિ
શ્રી કાંતિલાલ સુખલાલ શાહ, મુંબઈ
શ્રી જૈન ધાર્મિ ક શિક્ષણ સંધ સુ`બઇ સંચાલિત ‘જૈન શિક્ષણ સાહિત્ય પત્રિકા ? ના માર્ચ એપ્રિલ, ૧૯૯૩ના અંકમાં ત ત્રીસ્થાનેથી લખાયેલા, માના` સંપાદક શ્રી કાંતિલાલ સુખલાલના લેખમાં પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. એ તત્રી લેખને થાડા ભાગ એક વાચકે અમારી પર મા૨ા છે. જે અહી રજૂ થઇ રહ્યો છે. આ ટકારાત્મક તંત્રી લેખના ચાગ્ય જવાબ ‘દિવ્ય દર્શીન' દ્વારા વહેલી તકે પ્રગટ થાય, એવી અપેક્ષા સાથે, આનુ' પ્રકાશન પ્રસ્તુત છે. સપા, ખદલાઈ જાય છે અને અધ્યવસાયા ઉટી દિશામાં વહન કરે છે. સામાયિક કરતી વખતે દિવ્યદશ નમાં આવતા ધનપાલ ત્રિ અને આવા અન્ય પ્રસ`ગના સ્વાધ્યાય વખતે તમને અહિ ત પરમાત્મા પ્રત્યે એટલે બધા અહેાભાવ, ગગાવ અને ભકિતભાવ જાગૃત થાય છે કે તેનુ વર્ણન થઈ શકે તેમ નથી. અને આ કારણે સામાયિક જાણે કે ચાથા આરામાં થતી હોય તેવું વાતાવરણ ખડુ થાય છે.
જયારે ‘દિવ્ય દર્શન 'ની વાત નીકળી ત્યારે એક વાત લખવી રોકી શકતા નથી અને તે હાલમાં થાડા જ વખત થયા તેમાં આવતા રક્ષિપ્ત સમાચાર! શરૂમાં એક-બે વખત તા થયુ` કે પ્રેમવાળાએ ભૂલથી બીજાની મેટર આમાં લઈ લીધી હશે પરંતુ હવે આ નિયમીતપણે આવતા જોઈ ઘણું જ આશ્ચય થાય છે. આટલા શ્રેષ્ઠ કેટિના ધાર્મિક પત્રમાં આવી. રાજદ્વારી અથવા કોઇક વખત સામાજીક સમાચારવાળી કોલમ મૂકવાની શું જરૂર પડી હશે ? એમ મને તથા અન્ય મિત્રાને લાગેલ છે. અન્ય આપણા દરેક ધાર્મિક મેગેઝીનામાં પણ સમાચાર તા જૈન જગતને લગતા જ હાય છે. તા આમ થવાનું કારણ શુ' અને કઇ રીતે આ ફાલમ અમને હરકત કરે છે તે અનુભવથી સ્પષ્ટ જણાવું" મહાત્માઓના ત્યાગ અને વૈરાગ્યસભર રત્નચિંતામણીસમા ઉપદેશોનુ' વાચન કરતાં કરતાં ઘણુ ં જ નિમળ અધ્યવસાયેામાં ગરકાવ થઈ જવાય છે અને ત્યાં જ આ કાલમ પર નજર પડતા પાછુ વાતાવરજી
શ્રી કુમારભાઈની કાર્ય શિકત માટે અમને અત્યંત આદર અને માન છે. એટલે કોઈ અગમ્ય કારણસર કદાચ આ કાલમ શરૂ કરી હશે તેમ બને તેમ છતા પણ અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આટલા ઉચ્ચ કેટિના આધ્યાત્મિક મેગેઝીનમાં આવી રાજદ્વારી–સામાજિક કેાલમ ન આવે તા સાર્ ! અસ્તુ !
*