________________
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-મધ વિશેષાંક
જેમાં ગાયપણુ નહાય તે ગાય કહેવાતી નથી, જેમાં ગાયપણુ હાય, તેજ ગાય કહેવાય છે. તે પ્રમાણે છે શાસન નિરપેક્ષ હાય તે ગમે તેવુ મંગળરૂપ હાયમગળરૂપ ગણુતુ... હાય, તા પણ તે મગળરૂપ હોતું નથી.
રાંધેલી રસાઇમાં જેમ રધાયા પછી ભાજયપણુ' દાખલ થાય છે—ત્યારે તે ભેાજય અને છે, તે પ્રમાણે મગળરૂપ ગણાતા પદાર્થમાં શાસન સાપેક્ષપણુ' દાખલ થાય ત્યારે જ તેમાં મંગળપણુ' દાખલ થાય છે, અને ત્યારે જ તે બાબતે મંગળરૂપ ગણાય છે. અન્યથા માઁગળ પણ મંગળ રૂપ ન બને, મંગળપણુ' દાખલ થયા વિના મ ́ગળ કેમ કહેવાય ?
૧૪૬૪ :
સ' મોંગલ માંગલ્યમ્' એ સામાન્ય અર્થ એધક નથી. મહી અર્થ એધક હાવાંનું તે પદ જણાઈ આવે છે. સાક્ષાત શબ્દમાં ઉપર જણાવેલેા ભાવ તેમાં જણાવ્યા છે.
ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે, એમાં ના નથી. પણ તે શાસન સાપેક્ષ હોય ત્યારે જ તેમાં મંગળપણુ દાખલ થાય છે, અને તે ઉત્કૃષ્ટ મગળરૂપ બને છે.
શાસન સાપેક્ષતાના આ પ્રશ્ન અગ્નગણ્ય મહાત્મા પુરૂષોએ તાબડતા, હાથ ધરવાની જરૂર છે. વહેલાં વહેલી તકે આ પ્રશ્નન વિચારણા માંગી લે છે.
તેના પેટામાં પછી ભલે હજારા વિચારણા કરવામાં આવે. પછી જ તે સાક બનવાની છે. નહી'તર જળમથન બની રહેવામાં હવે શ...કા જણાતી નથી. ગ્રાસન ઉપરની આંધીઓને જોર મળતુ જાય છે, એટલે ગમે તેટલી નાની બાબતેના ફાયદાએ પણ તણાઈ જવાના. માટે મુખ્ય વસ્તુ તરફ અસાધારણ પ્રયાસેા કરવાની જરૂર છે. શાસ નમાં મુખ્ય વસ્તુ ઉપર મુખ્યપણે લક્ષ રાખવાની ભલામણ છે. મુખ્યને ભાગે ગૌણ ખાખતા ઉપર ભાર ન અપાય. શ્રી પ્રશમતિ પ્રકરણમાં પણ આ વાત શબ્દાંતરથી કહેવાયેલી છે.
મહા જવાબદાર ને જોખમદાર મુળ પરપરાની શ્રી તીર્થંકર દેવના શાસન તરફની વધતી જતી નિરપેક્ષતા, ઘટતી જતી વફાદારી; વધતી જતી ખિનવઠ્ઠાદારી એક ક્ષણ પણ ઉપેક્ષા લાયક કેમ રહી શકે! કેમ રાખી શકાય ? તે માટે શું ચેાગ્ય કરવા જેવું નથી ? તેમ કરવામાં એક ક્ષણને પણ વિલ`ખ શા માટે ? એવો અવાજ અંદરથી ઊઠતા કેમ નથી ? ઊઠવો જ જોઇએ.
જેને ઉઠે તે મેદાનમાં આવે. હવે કાર્ટની રાહ જોવી જરૂરની નથી. પછી તે બળાક હાય, ખાળીકા હાય, સ્ત્રી હોય, પુરૂષ હોય, ૫૨મ પૂજ્ય મુનિરાજ હોય, કે પરમ પૂજય આચાર્ય મહાજ હોય, કે ગમે તે હોય. પ્રભુશાસન તરફથી જાગતી અડગ આજ્ઞાસિદ્ધ વફાદારીનાં પ્રકશના પુ જપરૂ તે હાવા જોઇએ.
સર્વ મંગલેામાં માંગલ્ય રુપ મહાશાસન જગજજીવાને રસિયા મનાવવામાં શ્રી તીથકર પ્રભુના ત્રૈકાલિક જીવનના પુરુષાર્થ સફળ થાય છે. તીથ કરપણાને ચારિતા કરવાનું આજ સાધન છે તીર્થકર શબ્દનુ પ્રવૃતિ નિમિતરૂપ આજ છે.
જૈન જયતુ શાસનમ’
( જૈનશાસન સંસ્થા )