________________
D
ad
વિરલ વ્યક્તિ
મુંબઇ
સ્વર્ગસ્થ વિસાળ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબને કોટિ કે િવદન હા.
સાવી પાપટલાલ વીરપાળ દેઢીયા
આજે વરસ પહેલાં તે મુનિ રામવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા અને શ્રીમંત અને યુવાનામાં તે જાણે મહારવટીયા જેવા ભય પ્રાપ્ત થયે એ સત્રત ૧૯૮૩ ની છે. તેએશ્રીના વ્યાખ્યાન અમદાવાદનાં બજાર રોડ ઉપર ગોઠવાતા હતા અને ઘણા હવુ કી જીવાને વ્યાખ્યાન સાંભળતા જ વૈરાગ્યની જાગ્રતી થતી હતી તેવા સમયે હુ' સંવત ૧૯૮૩ માં કદમગીરી તિર્થાંનુ' રચનાત્મક કાર્યમાં મહાન પૂ. મા. દેવ શ્રીમદ્ નેમીસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં કદમગીરી તિર્થાંમાં વંદન થયાને મે વાત કરી કે હમણા મુનિ રામવિજયજી નાના નાના બાલુડાએને દીક્ષા આપે છે એ ખાટુ' ન ગણાય સાહેબ આ સાંભળતાં જ ખાળ્યા કે હવે પછી આવુ' ખેલીસ તા જીભ કપાઈ જાય એ તા અમારામાં કાઈ વીરલ વ્યકિત પ્રગટ થઈ છે.
સાંભળતાં હુ` નરમ પડયા અને છતાં સવંત ૧૯૮૫ માં મુંબઇ લાલબાગ મેાતીશાહ શેઠનાં ઉપાશ્રયે ચાતુર્માસ વખતે ઘણાં યુવાનેાની સાથે કાળા વાવટાથી સ્વાગત કરવામાં હુ' હતા પણ મારા મહા પૂન્યાયે હુ' તેઓશ્રીના મુખમાંથી નવકારને રણકાર સાંભળીને તેઓશ્રીના ચરણમાં નમતાં મારી ભુલ થઇ ગઇ છે.
ન
એ વાત સાંભળતાં મને તેમના મેઢામાંથી જે વચના સાંભળવા મળ્યા એ સાંળબીંને આજદિન સુધી તેએશ્રીના માઢામાંથી ખેલેલા શબ્દો બધા જ પુરવાર બનતા જાય છે. તેમણે છેલા શાસન સ્થાપક મહાવીર પ્રભુને પુન્યપાળ રાજાના પ્રશ્નના જવાબ અને પ્રભુ અજ્ઞ છેડનારા જીવે જ આ સ`સારમાં ૨૫ડનારા બને છે. તેવું જ તેમના દરેક પ્રવચન અને અ યારની જિનવાણીમાં ખાજ લખાણુના આદશ હાય છે.
——
ચૌદ પૂર્વાંનાં જ્ઞની ભગવત્તા પડી ગયા એ આજે વર્તમાનકાળમાં વાત્સલ્ય મૂર્તિ પૂજય આ. દેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞામાં રહેલા સાઁધ સમુ દાયના બહુમતિના પડખામાં બેસી ગયા છે તેવા મહાજ્ઞાનીઓને પણ કસત્તા કેવા નાચ કરાવે છે તેા મને મારા પેાતાની જાતને સમજાવવા કહેવાનું મન થાય છે કે તું તારા આત્માનું કલ્યાણ કરનારા ત્યારે જ બનીશ કે પ્રભુ આજ્ઞા પ્રમાણેનું જીવન બનાવીસ ત્યારે આ જાતને પુછવામાં મહાન ઉપકારી આ. દેવ શ્રીમદ્ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબને કેટ કેટ દિન.