________________
XXXXXX*X*X*****
સુભાષિતાની સહેલગાહ .
XXXXXXXXXXXX<3<W
યંત્ર સૌંસ્કૃતિએ માનસને જડ કરી નાંખ્યું છે. કલ્પના અને વિચારમાં પોકળતા ઉમેરવાનું' ધમ યંત્ર સસ્કૃતિના હાથે થઇ રહ્યું છે. યંત્ર સૌંસ્કૃતિની ક્ષણિક આનદ આપનારી સામગ્રીમાંનુ' એક અંગ ટેલિવિઝન છે. એના પ્રવાહમાં જીવન કેવુ. ઘરેડિયું બની ગયું છે તે સમજવાની જરૂર છે. પ્રસ્તુત ઉદ્ધરણુ આ વાત સમજાવવાના પ્રયત્ન સ.)
કરે છે.
ટેલિવિઝન : યંત્ર સંસ્કૃતિની પેાકાળતાનુ પ્રતીક
એના ભૂખરા ચહેરે ઝપ કરતાકને ખરેખરા તારકા છે, જે મળી ગયા છે જે ભુંસાઇ ગયે. ખળી ગયા પછી પણ લાંખા વખત પ્રકાશી શકે? એમ તે બધાય જાણે છે કે ટેલિવિઝન ભયકર છે,
બાળકે છાંડેલી અસ્તવ્યસ્ત થાળી સાફ કરીએ તેમ,
તબીબા ગાંઠને નિહાળે એટલી અનાસક્તિથી આપણે એને નિહાળીએ છીએ. માસે બેસીને કટાળીએ છીએ.
આપણા મનમાં ઠસાવીએ છીએ કે સાબુ ખાવા જેટલે સુંદર છે!
—શબ્દ યાત્રી
પરંતુ આપણે એવા તેા કટાળ્યા છીએ. ભૂખરા ચહેરાવાળા માણુસ સમાચાર આપે છે,
ભૂખરા ચહેરાવાળા માણુસ એક સ્ત્રીને કહે છે.
વાહિયાત વાતો અને વાહિયાત લેાકેા, જે કાલે મરશે ટ્રાફિકના અકસ્માતમાં કદાચ આજે મરી ચૂકયા હશે, તે વેચે છે
પોલિશ કે ટુથપેસ્ટ. એમાંના કેટલા
એ હેાવા છતાં આપણે મરી રહ્યા છીએ, આપણી આંખ આગળ આપણને મરતાં જોવા એ કાંઈ સુખદ નથી. તેચે એ એટલેા તા યાકપ્રિય છે કે એને બંધ કરતાં આપણે જીવ ચાલત નથી !
ગ્રેગ ક્રુઝમા
એલિયટના વેસ્ટ લેન્ડથી માંડીને ગ્રેગ કુન્નુમાના આ કાવ્ય સુધીમાં વર્તમાન યંત્ર સૌંસ્કૃતિની પેકળતા પ્રત્યેના વિરાધ તારસ્વરે પ્રગટ થયા છે. આજના વ અવનવાં કલ્પના અને પ્રતીકેાની મદદથી મુખ્યત્વે અછાંદસ પદ્યપ્રવાહ દ્વારા વર્તમાન જીવનની
વિષમતાને અને અર્થાંશૂન્યતાને વ્યકત કરે છે. આપણી આજની સૌંસ્કૃતિ એક વિરાટ *ત્ર જેવી છે. બિચારા મનુષ્યતા એ વિરાટ ચત્રમાંના એક નાનકડા અને નિવ સ્ક્રુ જેવા બની ગયા છે. વિરાટ યંત્ર એક