________________
8 વર્ષ–૫ અંક-૪૭-૪૮ તા. ૨૭–૭–૯૩ ૪
: ૧૪૩૭ પણ ગરબાઈને ભૂલી ગયા અને જીવનને રાજાઓને રાજા માનવા લાગ્યા.
હા ધર્મ ધન જેને મહત્વભર્યું અમૂલ્ય મુડી, તે શું કેઈથીય પરાજીત થાય છે ખરો ? જન્મ બે મૃત્યુને સાથે જ લઈ આવે છે. ખીલેલા કુલ કરમાય, ઉગેલો રવિ 8 છે આથમે જ, તે આ હીરની જીવન દોરી પ્રભુના જલપૂજાના ધ્યાનમાં તુટી, અને પ્રાણ છે { પંખેરૂ દેહપિંજર મુકીને ઉડી ગયું.
ભદ્રિક પરિણામી પ્રભુ પૂજાના પ્રબળ પુણ્યથી કઠીયારાને આત્મા આજ વસંતપુર આ નગરના ચંદ્રરાજને ત્યાં પટ્ટરાણી પુપાવતીના કુલરૂપી છીપલામાં મૌતિક રૂપે અવતર્યો.
રાણીને પણ ગર્ભાનુભાવના સવપ્ન પણ પ્રશસ્ત આવવા લાગ્યા. દેહલા પણ સુંદર ઉપ8 જ્યાં. રાજાએ રાણીના સવ દેહલા પૂર્ણ કર્યા. સુસ્વના ફલે પણ દર્શાવ્યા. નવ માસ છે પૂર્ણ થતાં રાણું એ એક પુત્ર રત્નને સુખરૂપે જન્મ આપ્યો. પુત્ર તેજસ્વી છે. દેવોના તેજ { ઝાંખા પડી પુત્ર સ્વરૂપવંત હોવાથી મદનકુમાર યથાર્થ નામ મહોત્સવ સહિત પાડવામાં છે આવ્યું. વય અને બુદ્ધિથી મદનકુમાર વધવા લાગ્યા.
નાની ઉંમરમાં પૂર્વ પુર્યોદયથી મદનકુમાર ખૂબ જ શાન્ત, સરળ અને વિનયી છે તે હતે. સર્વને ય પ્રિય થઈ પડે. રાજકુટુંબના સ્નેહાળ વાતાવરણમાં ઉછરે છે. અભ્યાસ 8 એગ્ય વય થતાં શાસ્ત્ર અને શસ્ત્ર ઉભય કલાસાગરમાં પારંગત રાજાએ રાજકુમારને છે યુવરાજ પદે .. 8 રાજા પે તે મનમાં સમજે છે કે આ મદનકુમાર મારાથી ય વધારે બળવંત. તે ધીમંત અને ન્યાયવંત છે. સાથે પ્રજાને અત્યંત પ્રિય છે. પુત્રના ગુણેથી ગૌરવ લે છે. 8 અને આનંદિત બને છે.
એક વખતે યુવરાજ નવા ઘડાઓ પર સવાર થઈ ક્રીડા કરવા દુર જંગલમાં છે 8 નીકળી ગયા. જ્યાં પૂર્વભવના સ્મરણે રમી રહ્યાં હતા. જ્યાં પ્રભુ પ્રતિમાના જલપૂજાને છે રંગ લાગ્યું હતું. જ્યાં રાજ્ય વૈભવ મેળવવાનું પુણ્ય બંધાયુ હતું, એ નદી કિનારે જ તૃણજિનાલય એ ચમકતી જિન પ્રતિભા કુમારના જોવામાં એકાએક આવી ગઈ. છે અહાહા ! આ દશ્ય કેઈ સ્થળે જોયું છે, આવું આવું મેં પોતે જ કર્યું છે. મહારા
હયાના ખુણામાં સંતાયેલી સ્મૃતિઓ ઉમિઓની જેમ જાગી ઉઠે છે. આ વિચારે કુમાર છે છે ને જાતિ સ્મરણ જ્ઞાન પેદા થયું. ગઈ કાલે જોયું હોય એમ મદનકુમારને સર્વસ્મરણ 8 જ થયું. પૂર્વભવમાં કે કંગાળ હતો? પણ પ્રભુ પ્રતિભાના પૂજાનું પીયુષ પાન કર્યું. તે 8 એકજ જલ પૂજા, મહા રિદ્ધિ સિદ્ધિ વૈભવ પામે.? સૂર્યોદય થવાથી વિશ્વ વસ્તુઓનું !
દર્શન થાય છે. તેમ કુમારને જાતિ સ્મરણશાને જગાડી મુકો. કુમાર નગરમાં આવ્યું. 8 સ્વમાતા-પિતા તેમજ સર્વ સ્વજનને આ વિશદ્ વૃતાંત કહ્યો. સવ પુલકિત બન્યા.
-
-
-
-