________________
૧૪૩૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-ઘ વિશેષાંક ? માટે નિત્ય લાવે છે. ત્રીજો ભાઈ દુર્ગાની દુર્ગધ દૂર કરવા પૂજાની સમગ્ર સામગ્રી હંમેશાં લાવે છે, જે ભાઈ અક્ષય સુખની ઇચ્છાવાળો અક્ષત પૂજા કરવા સફેદ દુધ જેવા ચેખા (અક્ષત) લાવે છે. પાંચમો ભાઈ રાજ શીલની સુગંધ જીવનમાં પ્રસરાવવા ચંપક, અશોક, પુન્નગ, કમળ, ગુલાબ, વગેરેના તાજાં અને સુગંધિ પુખે પૂજા માટે લાવે છે. છઠ્ઠો ભાઈ દી કેવલજ્ઞાનનું દીપ પ્રગટાવવા રોજ દીપક પૂજા માટે લાવે છે. ૧ સાતમો વૈધ પૂજા કરવા માટે લાડવા વિગેરે લાવે છે. આઠમે બંધુ મિક્ષફળ લેવા { રાજ ઉત્તમ અને વિવિધ શ્રીફળ, દાડમ, મોસંબી, સંતરા, બીજોરું, એપારી વગેરે
ફળને થાળ ફળ પૂજા માટે લાવે છે, | મધ્યાહ્ન સમયે આઠ ભાઈએ સાતશુદ્ધિજાળવી દશત્રિકપુર્વક રે જ ભગવાન મ જિનેશ્વર દેવની પૂજા ભાવથી કરીને સ્વ-પરના સમ્યકૂવને નિર્મળ અને નિશ્ચળ કર્યું. ૧
અષ્ટપ્રકારી પૂજાના નિયમનું રોજ ચઢતાં પરિણામથી પાલન કરતાં ૨૫ લાખ પૂર્વ પસાર કર્યા. અંતે એક મહિનાનું અનશન કરી આયુષ્ય પૂર્ણ કરી સાતમા શુક છે નામમા વૈમાનિક દેવલોકમાં મહાન તેજસ્વી દેહવાળા આ દેવ થયા છે,
સમવસરણમાં આવેલા આઠ દેએ સુયશા તીર્થકંર પરમાત્માને પુછ્યું કે આ હે નાથ ! અમારો મેક્ષ કયારે અને કયાંથી થશે ? સુયશા તીર્થંકર પરમાત્માએ કહ્યું કે ? હે દેવ ! તમે દેવલોકમાંથી વીને મહાવિદેહની આજ વિજ્યમાં? તમે બધા મટી » ઋધિવાળા પ્રતાપી રાજાઓ થશે, ત્યાં અંતે તમે સંયમને સ્વીકાર કરી નિરતિચાર ? ચારિત્રનુ પાલન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાં જશે.
વરસેન ચક્રવતી પ્રમુખ પર્ષદા અષ્ટપ્રકારી પૂજાને મહિમા તીર્થંકર ભગવાનનાં છે ૧ શ્રીમુખે સાંભળી અષ્ટપ્રકારી પૂજા કરવાનો નિયમ લઈ સૌ પોતપોતાના સ્થાને ગયા.
| માટે હે સુશ્રાવકે ! તમે પણ શેઠના આઠ પુત્રની માફક અષ્ટ પ્રકારની પૂજા રોજ કરવાને નિયમ લઈ જીવનને નિર્મળ બનાવજો.
અષ્ટપ્રકારી પૂજાનું રહસ્ય દ્રવ્ય પૂજા ભગવંતને બે પ્રકારે થાય છે અને અનેક પ્રકારે પણ થાય છે. બે " તે પ્રકાર અંગ પૂજા-અને અગ્ર પૂજા અંગ પૂજા. એટલે અંગ પર થતી પૂજા, જેમ કે { જલ, ચંદન, અભિષેક પુષ્પ વિગેર, અગ્રપૂજા એટલે ભગવાનની પૂજા જેમકે ધૂપ-દીપક !
ફળ-વેધ અક્ષત, વાસક્ષેપ, ચામર, દીવે, આરતી વિગેરે. ભાવ પૂજા એટલે ભગવાનની 5 આગળ થતા જે વીત્ય વંદન, સ્તુતિ, સ્તવન વિગેરે
- અષ્ટપ્રકારી પૂજા - અષ્ટપ્રકારી પૂજા એટલે અંગ પૂજા અને અગ્ર પૂજાને છે પ સમાવેશ એનું નામ અષ્ટપ્રકારી પૂજા
અષ્ટપ્રકારી પૂજામાં ક્યા ભાવે લાવવા જોઈએ અને તે શા માટે કરવી જોઈએ છે છે તેનું વર્ણન.