________________
૧૪૧૪ :
* શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક
જિનમંદિરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતનાઓ ૧. દેરાસરમાં નાકનું લીંટ નાખે ૨. જુગાર ગંજીફે પાટ રમવું ૩. લડાઈ 8 3 ઝગડા કરવા ૪. ધનુષની કળા શીખે છે. કેગળા કરે છે. પાન સોપારી ખા ૭. પાનની
પિચકારી મારવી ૮. ગાળ આપે ૯ ઝાડે પેશાબ કરે ૧૦. હાથ, પગ મોટું ધુ ૧૧. વાળ એળે ૧૨. નખ ઉતારે ૧૩. લેહી પાડે ૧૪. સુખડી વગેરે ખાય ૧૫. ગુમડા, છે ચાંદાની ચામડી ઉતારીને નાંખે ૧૬. પિત્ત નાંખે ૧૭. ઉલટી કરે ૧૮. દાંત પડી ગયેલા છે દેરાસરમાં નાંખે ૧૯ આરામ કરે ૨૦. ગાય, ભેંસ ,ઊંટ, બકરાનું દમન કરે ર૧ થી છે - ૨૮. દાંત, આંખ, નખ, ગાલ, નાક, કાન, માથાને તથા શરીરને મેલ નાખે ૨૯. ભૂત છે
પ્રેત કાઢવા મંત્ર સાધના કરે ૩૦. વાદ વિવાદ કરે ૩૧. ઘર વેપારના નામ લખે ૩૨. કર અથવા ભાગની વહેંચણી કરે ૩૩. પિતાનું ધન દેરાસરમાં રાખે ૩૪. પગ ઉપર પગ ચઢાવીને બેસે ૩૫. છાણ થાપે ૩૬. કપડાં સૂકવે ૩૭. શાક વગેરે ઉગાડે કે મગ મઠ આદી સૂકવે ૩૮. પાપડ સૂકવે ૩૯. વડી, ખેરે, અથાણાં સૂકવે ૪૦, રાજા વગેરેના જ ભયથી દેરાસરમાં સંતાઈ રહે ૪૧. સંબંધીનું મુત્યુ સાંભળી રડે ૪૨. વિકથા કરે ૪૩. ! શસ્ત્ર, અસ્ત્ર ઘડે કે સજે ૪૪. ગાય, ભેંસ બાંધે ૪૫ તા પણ તાપે ૪૬. પિતાના કામ છે માટે દેરાસરની જગ્યા રોકે ૪૭. નાણું પારખે ૪૮. અવિધિથી નિસહી કહ્ય વગર દેરાસારમાં જવું ૪૦ થી ૫૧. છત્ર, પગરખાં, શસ્ત્ર ચામર વસ્તુ દેરાસરમાં ન લાવવી છે પર. મનને એકાગ્ર ન રાખવું ૫૩. શરીરે તેલ ચોપડવું ૫૪. કુલ વગેરે સચિત્ર દેરાસ- 8 રની બહાર ન મૂકવા ૫૫. રોજના પહેરવાના દાગીના બંગડી વગેરે પહેર્યા વિના (શોભા હૈ ૧ વિના) આવવું પ૬. ભગવંતને જોતા હાથ ન જેડવા ૫ ૧. અખંડ વસ્ત્રને ખેસ પહેર્યા જ { વિના આવવું ૫૮, મુમત મસ્તકે પહેરવે પ૯. માથા પર પાઘડીમાં કપડું બાંધે ૬૦. હું
હારતેરા વગેરે શરીર પરથી દુર ન કરે ૬૧. શસ્ત્ર હેડ બકવી ૬૨. લેકે હસે તેવી { ચેષ્ટા કરવી ૬૩. મહેમાન વગેરેના પ્રણામ કરવા ૬૪. ગીલીદંડા રમવા ૬૫. તિરસ્કારવાળું | વચન કહેવું ૬૬. દેવાદારને દેરાસરમાં પકડો, પૈસા કઢાવવા ૬૭. યુધ્ધ ખેલવું ૬૮. માથાના
વાળ ઓળવા ૬૯ પલાંઠી વાળીને બેસવું ૭૦. પગમાં લાકડાની પાવડી પહેરવી ૭૧. 1 પગ લાંબા પહોળા કરીને બેસવું ૭૨ પગચંપી કરાવવી ૭૩. હાથ, પગ ધોવા ૭૪.
દેરાસરમાં પગ કે કપડાંની ધુળ ઝાટકે ૭૫. મૈથુન ક્રિડા કરે ૭૬. માંકડ, જે દેરાસરમાં નખે ૭૭. જમે ૭૮. શરીરના ગુપ્ત ભાગ ઢાંકયા વિના બેસે, દેખાડે ૭૯ વૈશું કરે ૮૦. વેપાર લેવડ દેવડ કરે ૮૧. પથારી પાથરે ખંખેરે ૮૨. પાણી પીવે ૮૩, દેવી, દેવતાની 8 સ્થાપના કરે ૮૪ દેરાસરમાં રહે.
આ ૮૪ આશાતના ટાળીને દેરાસરમાં જવું જોઈએ.