________________
૧૩૭૪ :
:
:
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
તે સમયમાં વડોદરા રાજય તરફથી સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ (બાલ દીક્ષા પ્રતિબંધક) બીલ આવ્યું, શાસન પ્રેમી સૌ આત્માએાએ ચારેબાજુથી તેને જોરદાર વિરોધ કર્યો. તેમજ વિરોધના ઠરાવ ના. વડેદરા નરેશ ઉપર જવા લાગ્યા.
પૂજ્યશ્રીએ તે “બાલ દીક્ષા તે જેનશાસનમાં જ વિહિત છે એવું નહિ પણ અન્ય દર્શનમાં પણ બાલ સન્યસ્ત માન્ય છે ? તે અંગેના મનનીય જાહેર પ્રવચને આપ્યા અને તેના સમર્થ કેને શાસ્ત્રાર્થ માટે જાહેરમાં આહવાન આપ્યું. તે બધું “પ્રકાશના કિરણે” નામની પુસ્તિકા જેવાથી વધુ સ્પષ્ટ થાય તેવું છે. 1 . તે વખતે શાસનપ્રેમી શ્રાવકોનું પણ તેવું જ મજબૂત પીઠબળ હતું. પૂજ્યશ્રીજી પાસેથી જાણ્યું છે કે- “તે શાસન ઉપરના આક્રમણકાળમાં શ્રાવકો પણ શ્રદ્ધા સંપન્ન, મજબૂત અને રક્ષા માટે તન-મન-ધન આદિ સર્વવ છાવર કરનારા હતા. તેઓની સહાય પણ ઘણી હતી તેથી તે વખતે શાસન રક્ષાના કામમાં જે મજા આવતી હતી. તે જુદી જ હતી. પાછળના કાળમાં શ્રમણોપાસકેમાં તે બધા ગુણેને અભાવને અનુભવ પણ કર્યા છતાં પણ પિતાના જ પગ ઉપર મુસ્તાક રહી, વિરોધ કરતા. - તે વખતે પત્રિકાબાજી પણ તેવી થતી તેમજ ગલીચ અંગત આહોપોનો પણ તેપના ગોળાઓની જેમ જોરદાર મારો થતે છતાં પણ પૂજ્યશ્રીજી તે બધાથી જરા પણ
અકળાતા ન હતા કે ઉશકેરાતા પણ ન હતા. કે આવેશમાં પણ આવતા ન હતા. પૂજ્યશ્રીજીની વાણીમાં જેમ-જુસ્સાને ગાંડીવને જે રણકાર જોવા મલતો તે તે શાસનરક્ષાના ભાવથી હવામાં નીકળતે નાદ હતે.
પૂજ્યશ્રીજી પિતાના ઉપર થતાં અંગત આક્ષેપને જરા પણ ગણકારતા નહિ. પરતું ભગવાનના શાસનની લઘુતા ન થાય તે માટે કરેલ પ્રાસંગિક ખૂલાસે ઘણું જ સારે પ્રકાશ પાડે છે. * વડેદરા રાજય તરફથી બહાર પડેલ “સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ' ની તરફેણમાં જેમને જુબાની આપી છે તે વકીલ મેહનલાલ હિમચંદે કેવું જુઠાણું ચલાવ્યું તે તેમના શબ્દોમાં જોઈએ.
સછોકરાની ઉંમર કેટલી હતી ? - જ સ્ટેટમેન્ટમાં ૧૧ વર્ષ લખ્યા છે, પણ મને ૧૦ વર્ષની ઉંમર લાગતી હતી.
ખુદ રામવિજયજી, પૂર્વાશ્રમનું નામ ત્રિભુવનદાસ છોટાલાલ. મારે ત્યાં નોકરી કરતા હતા. ગુજરાતી છે એ પડી ભણેલા હતા. મારા યમ કારકુન તરિકે હતા. મહિને ત્રણ રૂપિયા પગારે હું આ પતે હતે. તે વખતે તેમની ૧૨-૧૩ વર્ષની ઉંમર હતી.