________________
વર્ષ-૫ : અંક-૪૬
તા. ૨૦-૭–૯૩
:
' : ૧૩૭૧
આધારે પૂજ્યશ્રીજીના પ્રવચને થવા લાગ્યા. તેથી છંછેડાયેલા નાગની જેમ વિરોધી વર્ગ વધુને વધુ અકળાવવા લાગ્યા.
હરે હરેક કાળમાં સત્યને રાગી વગર તે થોડેક રહેવાને. અસત્યને પક્ષપાતી વર્ગ માટે રહેવાને જે કાળમાં સત્યની શ્મશાનયાત્રા નીકળતી હોય અને અસત્યની ભારે બેલબ લા હેય, અસત્યનાં પક્ષપાતીઓનું સુસંગઠન હેય. તેવા કપરા કાળમાં પણ સત્યમાર્ગની રહ્યા. જો કેઈએ પણ કરી હોય તે આ જ પુથપુરુને ફાળે તેને યશ આપી શકાય છે.
તે કાળના મુડદામાં પણ ચેતનાનો સંચાર કરતાં તેમના પ્રવચનમાં જોઈએ તે આપણે પણ છાતી ગદગઢ ફૂલી ઊઠશે, રોમાંચ ખડા થશે ને બાહુમાન થશે કે આ મહાપુરુષ ન થયા હતા તે સાચે માર્ગ કેણુ બતાવત..
શાસ્ત્ર મુજબ બોલવું, શુદ્ધ મરૂપણ કરવી તે સહેલી ચીજ નથી. પોતાની જાતને ભૂલે તે જ સાચ્ચ શાસન પ્રભાવક થાય. જેને જાતની પ્રભાવના કરવી હોય તે શાસનની નિંદા કરાવ્યા વિના રહે નહિ, જેને ધર્મ કર હોય તેને જાત ભૂલવી પડે છે
લોક વિરોધના નામે માનપાન જાળવી રાખવા માટે સત્યનું ખૂન થવા દેવું એ આત્માનું જ ખૂન કરવા બરાબર છે.”
“શાસ્ત્રની પરવા વિના જે ચાલવા ઇચ્છે છે, તે ભયંકરતાના ચકળે ચડેલું માર્ગનાશક ટેળું છે.”
જે શાસનના બને તે જ શાસનની પ્રભાવના કરી શકે, શાસન કરતાં પિતાને મોટા માને તેવા તો થાય તેટલી શાસનની અપભ્રાજના ર્યા વિના રહે નહિ” “જયાં સુધી શાસન છે ત્યાં સુધી તે, સાધુએ પણ પાંટ ઉપર બેસીને સત્યમાગને બોલતા આવ્યા છે અને બોલવાના છે. જેને માથે ત્રણ લોકનો નાથ ધર્યું છે અને સામે આગમનો ખજાને છે, પછી તેઓ ડરે પણ શાના? સાચા સાધુની જબાન બંધ કરાવવાની કેદની જ તાકાત નથી.”
“સં૫, એકતા, શાંતિ એ સારું છે પણ એ બધું કે ત્યાં જ કે જયાં સિદ્ધાંત મુજબ ચાલવાની વૃત્તિ હોય."
જે વિજ્ઞાન, જે વિદ્યા અને જે બળ પાપભીરુ બનાવવાના બદલે પાપમાં રકત બનાવે, આરંભ સમારંભમાં થઇ જતી કંપારીને રેકી નાખે, શ્રી વીતરાગના વચન ઉપરની શ્રદ્ધાને નષ્ટભ્રષ્ટ કરી નાખે અને આત્માને