________________
વર્ષ ૫ : અ ક ૪૯: તા. ૨૦-૭-
- ૧૩પ : અકળાયેલા કુટુંબીઓ ભરૂચ આવ્યા. ઉપાશ્રયનું વાતાવરણ સંક્ષુબ્ધ બન્યું પણ નૂતન મુનિ શ્રી રામવિજયજી મહારાજે, સૌને સમજાવીને શાંત કર્યા. વિશ્વાસુ માણસેએ રતનબાને સંદેશ આપ્યો. આ બધુ જોઈ સાશંક બનેલા પૂર ઉપાધ્યાયજી મહારાજ પણ નૂતન મુનિશ્ર. ઉપર ઓવારી ગયા અંતરના આશીર્વાદથી નવાજ્યા હશે. વિનેનું એક વાવાજોડું શમી ગયું. તે પછી નૂતન મુનિશ્રી ને એગ કરાવી વડોદરામાં ફાગણ સુદ બીજના દિવસે વડી દીક્ષા અપાઈ. ત્યારપછી વિહાર કરતા સૌ પાદર આવ્યો. મૂતન મુનિશ્રી ને રતનબા પિતાને ત્યાં વિહરવા માટે લઈ ગયા. મેહના ઉછાળાના જોરે, ઘરમાં પ્રવેશ્યા પછી રતનબાએ ઘરના દરવાજા બંધ કર્યા અને પૂ. મુનિશ્રી ને કહ્યું કે “જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી તમે અહીં જ રહે, ત્યારે, પૂ. મુનિશ્રી સૌમ્ય ભાષામાં સમજાવ્યું કે સાધુથી આવી રીતના ગૃહસ્થના ઘરમાં રહેવાય ? પાછા મેહે જેર કરતાં દાદીમાએ કહ્યું કે “મારા જીવતા સુધી અહીં પાદરમાં જ રહે છે ત્યારે પૂજ્યશ્રીએ જણાવ્યું કે “ સાધુથી આવી રીતના એક જ ગામમાં રહેવાય ખરું?, રતનબાને મેહ દુર થયે અને હવામાં વિવેક દીપક પ્રગટ અને અંતરના આશીવદ આપતા કહ્યું કે સાધુપણાની સુંદર આરાધના કરજે અને શાસનને દીપાવજે. ત્યારપછી બેડા જ સમયમાં હાલમાં પણ સમાધિથી સ્વર્ગવાસી બન્યા. પૂજ્યશ્રીજી આ માર્ગે ચઢાવનાર દાઢીમાના ઉપકારને કયારેય વીસર્યા નથી. અવસરે અવસરે તેમને યાદ કર્યા જ છે. કે અપૂર્વ કૃતજ્ઞતા ગુણ ! જ્યારે આજે તે કરેલા ઉપકારને યાદ કરવાની વાત તે દુર રહી પણ તે જ ઉપકારીની નિંદાની તકને જરાપણ નહિ ચુનારાઓ માટે
વયં ન જા.નીમહે” તે જ લેકે કિતને અનુસરવું પડે! આવા જ મેટા મોટા પદને ધારણ કરતાં હોય તોય અને તે સૂરજ સામે ધૂળ ઉડાડનાર જેવી જ હાલત ને પામે છે.
સવાદરાય એ તે સાધુ જીવનને પ્રાણ છે. સ્વાધ્યાયમાં જ મગ્ન મુનિ ચોદે રાજકનું વર્ણન હસ્તામલકની જેમ હાથ કરી શકે છે. નુતન મુનિશ્રી પણ દીક્ષિત થઈને સ્વાધ્યાયમાં જ ડૂબી ગયા. સાથે સાથે ગુર્વાદિ વડિલેની સેવા-ભકિત, વિનય-યાવચમાં ઉવત બન્યા અને સંયમના પાલનમાં અપ્રમત્ત બની ગયા. તેમના હયામાં ભગવાનની તરક આજ્ઞા એવી તે પરિણામ પામી ગઈ છે, તેથી વિરૂધ જરાપણ વિચારાય, બાલાય કે વર્તાય નહિ તેની પૂરી કાળજી રાખવા લાગ્યા.
તેજી રત્ન ક્યાંય પણ છુપું રહી શકતું નથી, તેની દેદીપ્યમાન કતિથી દશે દિશાઓને ઝળકાવી નાખે છે. પૂજ્યશ્રીજીનું પ્રથમ ચાતુર્માસ, પૂ. ઉપાધ્યાયજી મહારાજાની સાથે સીનેર ગામમાં થયું. રજ પૂ. પં. દાનવિજયજી ગણિવર્ય શ્રોતાઓને જિનવાણીનું