________________
૦૦૦૦૦૦૦૦q૦૦૦૮૦૦૦૦૦૦૦૦
સામવેક કુરણ පපපපපපපපපපපපපපපපපපපපපප મહારાજમહારાજા શબ્દથી ભટકવાની જરૂર નથી
તા. ૨૫-૫-૯૩ ના મું. સ. ની જય જિને- કોલમમાં કાંતિ શેઠ લખે છે કે - જૈન સમાજમાં ધાર્મિક પ્રસંગને અનુલક્ષીને અપાતી જાહેર ખબરોમાં તેમજ આમંત્રણ પત્રિકાઓમાં આપણું સંત સાધુઓને તેમના નામ પાછળ મહારાજ ને મહારાજા જેવા રજવાડી રાજકર્તા જેવા અર્થો ધરાવતા શબ્દથી અલંકૃતવાની એક ફેશન થઈ પડી છે.
આપણુ ચોવીશ તીર્થકરેના સમયમાં કયારેય પણ આપણા પૂજ્ય સાધુ ભગવં તેને મહારાજ તરીકે વર્ણવેલ નથી. જો સાધુઓને આપણે મહારાજા તરીકે સંધીશું તે પછી ભવિષ્યમાં કે ઈ મહાન સાધવજી થશે તે તેમને કયા નામે સંબોધીશું. ખરી રીતે તે આપણા શ્રમણ ભગવતેએ શ્રાવક સંઘને તાકીદ કરવી જોઈએ કે આવ સાંસારિક વિશેષણે અને અલંકારિક શબ્દો સાધુઓના નામ પાછળ મૂકી શ્રમણ ભગવંતોની અવહેલના ન કરે.
શ્રી કાંતિભાઈએ સાધુ પ્રત્યેના સદ્દભાવથી આ રીતે લખ્યું છે. પરંતુ તે પુરૂં સમજ્યા નથી. મહારાજ શબ્દ ન નથી અને વિશિષ્ટ પુરુષ વડિલ કે પ્રભાવક હોય તેમના નામ પાછળ મહારાજા લખાય છે. પૂજ્યપાદ આત્મારામજી મહારાજાએ તેમની સત્તર ભેદી પૂજામાં પૂ મુલચંદજી મહારાજ માટે ‘સંપ્રતિ રાજા” શબ્દ મુને પૂજ્ય મહાન પુરુષનું બહુમાન કર્યું છે અને એક શબ્દ જ્યાં વપરાય છે તેના અનુસંધાન પ્રકરણથી અથ થાય. પ્રભાવક સાધ્વીજી મહારાજ માટે શું શબ્દ વાપરવો તેની ચિંતા કરવાની જરૂર નથી. મહાન સાધ્વીજી માટે તેમને અનુરૂપ શબ્દ વપરાય છે અને તે માટે જૈન શાસનમાં કયાંય વિગત શોધવા જવું પડે તેમ નથી. તીર્થકરે ના સ્તવને આદિમાં મહારાજ મહારાજા વિ. શબ્દ વપરાય છે તેમ મુનિ ભગવંતે માટે પણ વપરાય છે. તે સ્તવને ગહુતિઓ વિ. વર્ષો પહેલાંના છે તેમાં જેવાથી પણ ખ્યાલ આવી જશે.'
કાંતિભાઈની વાત તે સહજ છે પરંતુ “જય જિનેન્દ'ના સંપાદકેને તે આ લખાણથી ઘી કેળા મળી ગયા અને તેમની . મૂ શ્રમણ સંઘ પ્રત્યેની અરુચિ તરત તે પ્રગટ કરે છે જે કાંતિભાઈના લેખમાં નથી.
ધમ પ્રિય લખે છે કેપત્ર લેખક ભાઇની વાત તદ્દન સ્પષ્ટ અને સત્ય છે. આપણા શ્રમણ ભગવે તેને