________________
૧૩૩૪ :
રીતે જળવાઈ રહે તે માટે જ ન-શાસ્ત્રમાં સુન્દર વિધાના છે તે જાણવામાં આવે તે તેની શ્રધ્ધા કરવામાં આવે તે મર્યાદાઓના ભંગ થાય તેવુ'. એલવાનું. લખવાનું કે પ્રવૃત્તિ કરવાનું ન થાય.
શાસ્ત્રમાં ફરમાવ્યું છે કે શા મહારાજા આદિ દુનિયાના મોટા માણસે આચાર્યાદિની પાસે આવે ત્યારે તેમના આવતા પહેલા આચાર્યાદિ ઉપાશ્રયમાં આંટા મારે અને રાજા આદિ આવ્યા બાદ આચાર્યાદિ અને રાજા આદિ બન્ને એક સાથે પાતોાતાના આસન પર બેસે. જેથી રાજા દિને પેાતાનું અપમાન થયુ' ન લાગે અને આચાય પદાદિનુ ગોરવ જળવાઇ રહે.
રાજ આદિ બેસે તે પહેલા આચાય ઐસી થય તે રાજ્ય આદિને પેાતાનુ અપમાન થયું. જણાય. અને રાજા આદિનાં બેઠા પછી આચાર્યાદિ બેસે તેા રાજા આદિનું આચાર્યાદિએ બહુમાન સાચવ્યુ` કહેવાય. રાજા આદિનુ અપમાન કરવુ` કે બહુમાન કરવુ એ મને આચાર્યાદિને માટે ઉચિત નથી. આચાર્યાદિને રાજા આદિનુ અપમાન કરવાનું ન હોય. તેમ બહુમાન પણ કરવાતુ ન હાય. કેમકે રાજા આદિ સસારી ભાગી છે ત્યારે જૈન શાસનના આચાર્યાદિ સંસાર–ભાગના ત્યાગી છે સૌંસારી-ભાગીએ કરતા હમ્મેશને માટે ત્યાગીનું સ્થાન ઉચુ જ છે.
આ રીતે ઉઠવા બેસવાદિની પ્રવૃત્તિમાં પશુ આચાર્યાદિ દ્વારા બહુમાન કરવાનુ
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
શાસ્ત્રકશને માન્ય નથી માટે જ રાજા આદિ આવતા પહેલા આચાર્યાદિ આસન ઉપર બેઠા રહે તેને તેમજ મજા આદિના બેસતા પહેલા કે બેઠા પછી આચાર્યાદિને બેસવાના નિષેધ કરી ને અને સાથે જ તાતાના આસને બેસે મેવુ... વિધાન કર્યુ છે. જે શાસ્ત્રીય હકીકત આજ છે તે કરવાના ખીલને લેાક ગાવ શહત્યા બધ સભામાં પસાર કરવાના ઉપલક્ષમાં ચીમન ભાઈ પટેલ ને દીલી જઇ પાઘડી પહેરાવી બહુમાન કરવુ. એ એક જ શાસનના વિશિષ્ઠ પદ પર બેઠેલાને કઇ રીતે ચૈાગ્ય ગણાય. ? અને આવુ. જાહેરમાં મેલવુ' પણ કઈ રીતે ચૈાગ્ય ગણાય. જો ચૈાગ્ય ન ગણાય તેા આવુ ખેલવુ શાસ્ત્રસૃષ્ટિએ સાવધ જ ગાય ને ? શ્રાવકરત્ન શેઠ જીવતલાલ પ્રતાપસીએ પૂર્વ શાસન રક્ષા આદિના ઘણા કાર્યો · કર્યા હતા પરન્તુ સિધ્ધાન્ત મહેદધિ ગીતામૃન્ય સ્વ. આચાય દેવેશ શ્રી પ્રેમસૂરીશ્ર્વરજી મ. સા. કયારે પણ જીવાભાઇને પાઘડી પહેરાવી બહુમાન કર્યુ છે. ખરૂ? હરગીજ નહીં. તે પછી તેમને ગુરૂમાતા માનનાર તેમના શિષ્ય તરીકે ૫. શ્રી ચદ્રશેખર વિ. ગણીવરને ચીમનભાઈ પટેલને પાઘડી પહેરાવી અહુમાન કરવાનુ` મેલવું ચેાગ્ય ગણાય ખરૂ ? નહી જ. આવું ખેલવુ એ તા ખરેખર આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. ની આબરૂને ખટ્ટો લગાડવા જેવુ જ છે કલકિત કરવા જેવુ' છે.
શાસ્ત્રદ્રષ્ટિએ જયારે વસ્તુ સ્થિતિ આવી