________________
આ લકત્તર બંધારણીય શાસન સંસ્થા બંધારણને ઘટતા દરેક પ્રકારના ઉચ્ચ 8 નિયમ ધરાવે છે. અને કરડે માનવેના મહેરામણમાંથી ઉત્તમ રત્નની માફક ઉત્તમ છે | મોતીઓની માફક ખેચાઈ આવેલા વિશ્વના સમ્યફ દ્રષ્ટી, જ્ઞાની, અને ત્યાગાત્મક પંચ
મહાવ્રતના પાળનારા આચાર્યરૂપ લે કેત્તર મહાત્માએ જ તે મહાશાસન સંસ્થાના ૬ નિયામક-સંચાલક હેઈ શકે છે.
. ભર દરિયામાંથી કુશળ વહાણવટી વહાણને સલામત દેરવી જઈ શકે છે, તેમ ? વિદથી ભરેલા સાગરમાં એવા કુશળ મહાગીતાથ પુરૂષે જ મહાશાસન નાવને સહી { સલામત એગ્ય રીતે પ્રવાહિત કરી ચલાવી શકે છે. બીજાનું તેવું ગજું નથી. હેતું.
આજે ?
જાણતા અજાણતાં આ મહાશાસનની આજે ઉપેક્ષા થઈ રહી છે. તેનું સાક્ષાત્ છે અસ્તિત્વ હોવાનું ય ભૂંસાતુ જાય છે, ઉપેશિત થતું જાય છે. તેને પ્રભાવ તિરહિત કરવાના ચક્રો પ્રબળ વેગથી ગતિમાન થતાં રહે છે અને તે ચકને પ્રતિકાર કરવાને ? બદલે અજાણતા પણ સહકાર અપાય છે.
શાસનની બાબતમાં પણ લોકશાસન, પ્રજાસત્તાક શાસન, બહુમત શાસનના વ્યવહારે છે તરફ ઢળતા જવાય છે. | મનમાં સારી ભાવના હેવા છતાં, વ્યવહારમાં તીર્થકરના શાસનની જે લગભગ શાબ્દિક બનતી જાય છે. વાસ્તવિક અર્થમાં ભૌતિક શકિતઓ વધારી આધ્યાત્મિક છે
શકિતઓને તિરહિત કરનારા વ્યવહારનું પ્રેરક તદનુકુળ શાસનતંત્ર જીવનમાં અમલી ન બનાવાતું જાય છે. સિવાયનું પાછળ હઠાવાતું જાય છે. કેમકે મહાશાસનને વળગી રહેવામાં જમાનામાં પાછળ પડી જવાને માટે ભય બતાવાવમાં આવે છે. વાસ્તવમાં એ
ભય છેટે છે, મહાશાસનને છોડવામાં જ વિનાશ છે. આ મહાશાસનના કેન્દ્રભૂત પરંપરાગત આચાર્યપદના પ્રવાહને તે માત્ર ઉકિત જ { નહીં, પણ તિરભૂત બનાવી દેવાય છે. તનિરપેક્ષ પ્રવાહના ધોધમાં તેનું અસ્તિત્વ, છે તેનું મહામૂલ્ય પણું ઢાંકવાના પ્રયાસને વેગ મળતું જાય છે, વેગ અને જાય છે. છે. આજે સ્વતંત્રતા, જ્ઞાનવૃદ્ધિ, સુખ સગવડે વગેરે વધતાં જાય છે એમાં બે મત નથી,
પરંતુ તે સર્વ મહાશાસન નિરપેક્ષ હેવાથી – આજ્ઞા નિરપેક્ષા હેવાથી તેની નીચે | મહા અજ્ઞાન, મહા અશાંતિ, મહા અવ્યવસ્થા, મહા સંઘર્ષો, મહા કંગાલિઅન, મહા ? છે અસુવિધાના ભડકા જાગી રહ્યા છે. હજુ એ પૂરા દેખાતા નથી, પરંતુ એક વખત તેનું છે વિરાટ વિકરાળ સ્વરૂપે પ્રગટ થશે, ત્યારે તે મહા દાવાનળની પેઠે બની જશે.
(ક્રમશઃ) '