________________
૧૩૧૪ :
જાય
અમેરિકામાં કુલ ચૌદ કરોડ કાર છે (કામવાળી પણ કારમાં આવે તેવી આદશ સંસ્કૃતિ' ના નિર્માણ માટે આનાથી ઓછી કાર તેા પાલવે પશુ નહિ એ સમજી શકાય તેવુ' છે.) આમાંની દરેક કાર વર્ષે સરેરાશ દસ હજાર માઈલ ચાલે છે એટલે કુલ મળીને વર્ષે એક હજાર ચારસા અખજ માઇલની મુસાફરી થાય. નાનું બચ્ચુ પણુ જાણે છે કે આ કારા બળદ ઘેાડાની જેમ ઘાસ ખાઇને કે પાણી પીને ચાલતી નથી. અબજો વર્ષ પૃથ્વીના પેટાળમાં પેદા થતા ૬૦ અબજ ગેલન પેટ્રોલના અમેરિકન કોરા દર વર્ષે ધુમાડા કરે છે, આજે વાવીને તા * બે મહિનામાં ઊગીને તૈયાર થઈ તેવુ' ઘાસ ખાઈને ચાલતાં ખળદગાડાં, ઊંટઘેાડાગાડીએ રિન્યુએબલ એન્જીનના સુમમાં આદશ વાહના કહેવાય કે અખને વર્ષ પછી તૈયાર થયેલ પેટ્રોલ ડીઝલના ધુમાડો કરતાં ટૂક ટૂ કટર કે કાર જેવાં વાહને તે નકકી કરવુ' બહુ અઘરું નથી. ભારતમાં પરિસ્થિતિ વળી વધારે ખરાબ છે. અહીં તે પરદેશી સત્તાઓને ઘૂંટણિયે પડીને ફૂડ ઓઇલ આયાત કરવુ પડે છે. ચાર્વાકે દેવુ કરીને પણ ઘી પાવાની વાત કરેલી. આધુનિક ભારતના ઘડેભૈયા સત્તાધારીને. શ્રીમતા અને શિક્ષિતેની રાસ્યુ ટિન ત્રિપુટી વિશ્વબેન્ક અને આઈએમએનુ દેવુ' કરીને પાતે પેપ્સી અને પેાતાની ગાડીઆને પેટ્રોલ પીવડાવે છે. આ કુડ એલ મફત તા આવતુ નથી. આરબ દેશેામાંથી દર વર્ષે હજારો કરોડ રૂપિયાના પેટ્રોલિયમ
। શ્રી જૈન શાસન (અઠવાડીક)
પ્રોડકટસ આયાત કરવા માટે દેવનાર જેવા કતલખાનામાં વિશ્વવિખ્યાત કાંકરેજી ઓલાદના બળદો અને મહેસાનવી ભેંસાને રહેસી નાંખવામાં આવે છે. આરબ દેશોને ઘેટાં-બકરાંથી માંડીને ગાયનું માંસ જોઇએ છે અને આપણા રાજકારણીઓને પેટ્રોલ. આમ, આવ ભાઈ હરખા ને આપણે બેઉ સરખા' ના ત્રાગડા નમે છે અને માંસ સામે પેટ્રાલના કડદો કરવામાં આવે છે. છેલ્લા તાજા સમાચાર અનુસાર ગુજરાત ઘેટાં અને ઊન વિકાસ નિગમે ૧૯૯૨-૯૩ ના વર્ષોમાં જ દુબઈ, મસ્તક, એામાન જેવા મધ્યપૂર્વના દેશામાં પદ્મર હન્તર ઘેટાંની નિકાસ કરવાનું વિચાયુ” છે (ધેટાં ‘વિકાસ’ નિગમ ઘેટાંને આરએટના ટેસ્ટ બડસ' માટે માંસની વાનગીના સ્વરૂપમાં પરિવર્તિત કરવા દ્વારા ઘેટાંના વિકાસ કરવા માગતું હોય એમ સમજાય છે. આ પશુ વિકાસ’ ના એક નવા પ્રકાર લાગે છે).
દેશના અર્થતંત્રની ... જીવાદોરી સમાં
પશુઓની કતલ જેના દિલમાં વ્યથા ઊપ જાવતી હોય તેણે સમજી રાખવું જોઈએ કે તેની મેટર પણ વાસ્તવમાં પેટ્રોલ કે ડીઝલથી નહિ પણ પશુઓના લાહીથી ચાલે છે. પેટ્રોલ, ડીઝલ, કેરાસીન, પ્લાસ્ટિક, પેલિસસ્ટર,રંગ-રસાયણા જેવી પેટ્રોલિયમની કોઈપણ આડપેદાશ વાપરનાર વ્યકિત આ કત્લેઆમમાં સીધી કે આડકતરી રીતે ભાગીદાર બને જ છે.
સ્વચ્છતાના આગ્રહી અમેરીકના રાજની