________________
: ૧૨૯૪ :
પ્રધાનપુરૂષોને માકલીને ખંરખેચરને ચ'તૂ. નખા સાથે પરણાવા, અને તેને પાતાલલકા અર્પણ કરી. અને પ્રસન્નતાને ધારણ કરો.” મંદોદરીએ કહ્યા પછી રાવણને તેના અન્ને ભાઇઓએ પણ એ પ્રમાણે જ કરવા કહ્યું. ત્યારે યાગ્ય વિચાર ફરનારા રાવણે મય અને મારીચને મેલીને બર સાથે ચંદ્રનખાના લગ્ન કરાવ્યા.
અને રાવણના આજ્ઞાધર તરીકે ખર ચંદ્રનખા સાથે પાતાલ લંકામાં . સમય
પસાર કરવા લાગ્યું.
આ માનુ પાતાલ લંકામાંથી હાંકી કઢાયેલ ચ'દ્રોદર રાજા સમય જતાં મૃત્યુ પામ્યા. અને અનુરાધા નામની તેમની પત્ની સગર્ભાવસ્થામાં જ જગલ તરફ એકલી ચાલી નિકળી. સમય જતાં વનમાં જ સત્ત્વશાળી સિહુને સિહણુની જેમ અનુરાધાએ નયાદિ ગુણાવાળા ‘વિરાધ' નામના પુત્રને જન્મ આપ્યા.
.
સમય જતાં ચોષન પામેલા તે મહાશકિતશાળી, વિરાધ કાઇની રોકટોક વિના પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા.
બીજી બાજુ વાનરરાજ આદિત્યરજસૂને ઇન્દુમાલિની નામની પટ્ટરાણીને વિશે પ્રચંડ શકિતશાળી ‘વાલી' નામે પુત્ર થયા હતા. કે બાહુબલથી ઉત્ખણુ એવા જે હમેશા લવણ સમુદ્રના અંત સુધીના જ ભૂદ્રીપની પ્રદક્ષિણા કરતા સવ ચૈત્યાને વંદના કરી. પેાતાની નગરીએ રાજ પાછા ફરતા હતા.
વળી આદિત્યરજસને ‘સુગ્રીવ' નામે
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક)
બીજો પુત્ર પણ હતા, અને સુપ્રભા' નામે પુત્રી- પણ. હતી.
ઋણપુરમાં ‘ઋક્ષરજસ્' નામના રાજાને જગપ્રસિદ્ધ એવા નલ અને નીલ નામના બે પુત્રો ‘હરિકાંતા' નામની પત્નીને વિશે
જન્મ્યા હતા.
પેાતાની પૂર્વજોની કુળ પરંપરામાં ચાલતુ આવ્યુ છે તેમ પ્રશ્નડ શકિતશાળી વાલીને આદિત્યરજાએ રાજય આપી. પોતે દીક્ષા લીધી અને ઉગ્રતમ કઠોર તપશ્ચર્યા કરીને તેઓ માક્ષે ગયા.
હવે મહારાજા વાલીએ સમ્યગ્દષ્ટિ, ન્યાયવાન, કયાવન્ત, પેાતાની જેવા મહા શક્તિશાળી, નાના ભાઈ સુગ્રીવને યુવરાજ પદે સ્થાપન કર્યો.
સરકતા સમયની સેકડા સાથે સૌના સમય સુખમય રીતે સરકી રહ્યો છે.
ખરખેચરનુ' ખૂન કરવા જતાં રાવણને અટકાવીને ત્યારે મ દાદરીએ કહેલુ કે
કન્યા હૃદયશ્ય કયૌચિદ્ર તપ્યા યદિ સા સ્વયમ્ । વર ધૃણીને રુચિત અભિજાત' ચ સાધુ તત્ ॥૧૭૮ાા
જો કન્યા ખરેખર કાઇપશુને આપવાની જ છે તેા તે પેાતાની જાતે જ મનપસંદ અને કુળવાન વરને પસંદ કરે છે તે તે સારૂ જ છે. (હે માનદ!)” (ક્રમશ:)