SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Tentan શ્રી જિનેશ્વર દેવાના શાસનમાં વાચના, પૃચ્છના, પરાવના, અનુ ાંક્ષા અને ધર્મ કથા એ પાંચે પ્રકારે સ્વાધ્યાય, નામના અભ્ય ́તર તપધા ફરમાવવામાં આવ્યા છે. તે જ રીતના પ્રાના, સ્તવના, અને તત્વ ચિંતન એ ત્રણને પણ સ્વાધ્યાયના ભેદ તરીકે વણુ વામાં આવેલ છે. પરમેાકારી ગુણવંત એવા મહાપુરૂષની સેવામાં નમ્ર બનીને વિનીતભાવે હૈયાની આજીજી સ્વરૂપ પ્રાના નામને સ્વાધ્યાય છે, નિરાશ’સભાવે શ્રી વીતરાગ પ૨માત્માદિ મહાપુરૂષોની સેવામાં કરાવી આ પ્રાના પણુ આત્મ કલ્યાણુના બીજભૂ છે. મહા ગુણવંત પુરૂષોની સ્તવના એ બીજો પ્રકાર છે. જેમાં પરમારા યપા પુરૂષાની ગુણુ સ્તુતિ અને પાતાના દુષ્કૃતાની નિંદા-ગહના આમાં સમાવેશ થઇ જાય છે. આ સ્તવના દ્વારા આત્માને પેાતાની અધમતાનું ભાન થાય છે અને પૂજ્ય પુરૂષોની ઉત્તમતાને જાણી, તે મેળવવા પ્રયત્નશીલ બને છે. પૂજક પણ પૂજક મટી પૂજ્ય બની જાય છે' તેમ જે કહેવાય છે તે આ સ્વાઘ્યાયનું જ ફળ છે. તેમ કહેવુ' જરાપણ ખે!તું નથી. પ્રભુ ભકિતમાં તન્મયતા તત્વ ચિંતન સ્વરૂપ સ્વાધ્યાય એ ભગવાન શ્રી જિનેશ્વર દેવાએ પ્રરૂપેલા તત્ત્વાના પરિશીલન રૂપ છે. મનન-ચિંતન દ્વારા પરિશીલનતાના ચેાગે હૈય અને ઉપાદેય તāાનું વાસ્તવિક જ્ઞાન થાય છે. પૂ. સા. શ્રી અરૂણશ્રીજી મ. ભગવાનના માની શ્રદ્ધા અખડ બને છે અને ચારિત્ર ધર્મની નિ`ળતા પણ થાય છે અને પ્રાપ્તિ પણ થાય છે. ૫રમારાધ્ય પાદુ સ્વભાવદશામાં જ રમણતાના પૂરા અનુભવ થાય છે. સ્વાધ્યાયન આ ત્રણે ગુણે પરમતારક પરમ ગુરૂદેવશ્રીજીના જીવનમાં યથાર્થ જોત્રા મળતા હતા. પૂજ્યશ્રીજીની સાથે જેએ ચૈત્યવંદન કર્યા હશે તે બધાને આના પૂરે અનુભવ છે કે પૂજ્યશ્રીજી જે ભાવેાઉલ્લાસથી ચૈત્યવ`દના બેાલતા, તેના અથ ન સમજાય તે પણ સાંભળનારને અપૂર્વ આનંદ આવતા હતે. પ્રભુભકિતમાં તન્મયતાના અનુભવ થતા હતા જાણે પૂજયશ્રીજી ભગવાન સાથે એકાકાર ન બની જતા હોય તેવા ભાસ થતે ! પૂજયશ્રીજીના તત્વચિંતનાતા સૌ કેઈ શ્રોતાઓને અનુભવ છે કે, ભગવાન શ્રી ૪ નેશ્વર દેશના શાસનના ગહન-અતિગહનમાર્મિક પદાર્થોને એકદમ સરળ-સુમેાધ-સ્પષ્ટ ભાષામાં સમજાવવાની શૈલી જે પૂજય શ્રીજીને હસ્તગત કળાની જેમ સિદ્ધ થઇ હતી માટે તે વડીલોએ વ્યાખ્યાન વાચસ્પતિ' ઉપોષયો અલેકૃત કયો હતો, પૂજ્યશ્રીજી જેવી પ્રભુભાંકતમાં તન્મયતા કેળવી, રાગાદિ દોષનું દહન અને આત્મ ગુણાન પાષણ-પ્રાપ્ત કરી આત્માને અન`ત-અક્ષય જ્ઞાનાદિ ગુણુ-લક્ષ્મીથી વિભૂષિત કરીએ તેજ હાર્દિક મંગળ કામના,
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy