________________
==
BOGLETEINURI KW18 Suosad EL PRVOG MO1219601
a 2261 zorul OUHOY / RENO PEU NOU YOleo ya
*
,
M
* *
8ારસીપી |
હ
' -તંત્રી ) જેદ મેઘજી ગુઢકા
(ijied) હેમેન્દ્રકુમાર સાસુજલાલ ere
( જ ) સુરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
કઢવાજ) જાફેદ ભી &#
(જજ)
છે
• wઠવા(ઉફ • - ગાકારા વિરાd a fશાય ચ મારા ઘર
8 વર્ષ ૫
૨૦૪૯ જેઠ સુદ-૪
મંગળવારે
તા. ૨૫-૫-૬૩ [અંક-૪૦
1 ઉત્તમ તત્ત્વને કેણુ પામે? :
–સ્વ. પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! આ સંસારમાં સારામાં સારી કે નરસામાં નરસી બે ય પ્રકારની ચીજ રહેવાની. છે સારી ચીજો રાગ કરાવી કરાવીને અને ખોટી ચીજો છેષ કરાવી કરાવીને આત્માને છે છે ગતિમાં લઈ જનારી છે. સારી ચીજ પ્રત્યે રાગ થાય, ખરાબ ચીજ પ્રત્યે દ્વેષ થાય તે છે અશુભ ભાવ છે. રાગ થાય એટલે તેનો લાભ આવે, તેને મેળવવાની ઈચ્છા થાય, તેને આ 9 મેળવવાના જે અનુકૂળ સંયોગો પેદા કરી આપે તેના ઉપર બહુમાન થાય, તે સંયોગ B સફળ કરવાની સામગ્રી મળે એટલે ખુશ ખુશ થઈ જાય. તેને અંગે જે જે પાપ કરવા ! છે પડે તે મજેથી કરે, તેમાં કાંઈ અકરણીય ન લાગે-તે બધા અશુભ ભાવ છે. આ બધા ૪ ભાવે આમાનું અહિત કરનારા છે તેમ ન લાગે ત્યાં સુધી તે અશુભ ભાવની ઉટી છે કરવાનું મન થાય નહિ. અશુભ ભાવ જાય નહિ ત્યાં સુધી શુભ ભાવે આવે પણ શી છે 8 રીતે ? પુણથી મળતું સુખ પણ પાપ છે તે વાત હવામાં લખાઈ ગઈ છે કે સુખનું ? છે નામ સાંભળતાં ગલગલીયા થાય છે ,
જગતમાં સારી ચીજો પુણ્ય હોય તેને જ મળે. લાભાંતરાયના લપશમને ય છે ઉપચારથી પુણ્ય કહીએ છીએ બાકીના માથા ફેડી મરી જાય, લેહીનું પાણી કરે તે 8 પણ મળતું નથી. કેઈને મહેનત કર્યા વગર કે કેઈને મહેનતથી, કોઈને નીતિથી કે છે કેઈને અનીતિથી મળે છે તેમાં કારણ પુણ્ય જ છે. જે તેમ ન હોય તે બધાને મળવું
જોઈએ, વધારે ભણેલાને મલવું જોઈએ, પણ તેમ થતું નથી, આમાં પણ મોટાભાગની છે શ્રદ્ધા પૂરી નથી, જો પુણ્યથી જ મલે તેમ માને તે અનીતિના માર્ગે જાય? આ દુનિયાની