SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ O . ર . • . O * પૂજયશ્રી કહેતા હતા કે - શ્રી ગુણદર્શી ધમ કરવા હાય તા શુ ભાવ જોઈએ ? આ સ'સાર છૂટે અને માક્ષ મળે. સુખના પ્રેમ છૂટે અને દુ:ખના પ્રેમ થાય, દુઃખની ગભરામણ થાય. સુખમાં ય ખૂબ ધ કરે અને દુઃખમાં ય ધર્મ જ કરે. સમ્યક્ચારિત્ર એવુ` છે કે તપથી જ શેાલે. બારે પ્રકારના તપ ન હાયતા તે ચારિત્ર હાડપિ જર જેવું જ દેખાય. બાર પ્રકારના તપને લઈને જ ચારિત્રની કિ`મત છે. પાંચ મહાવ્રત રૂપ ચારિત્રને પચીશ-પચ્ચીશ ભાવનાથી સહિત પાળવું હાય તા સમ્યક્તપની આવશ્યકતા છે, છે ને છે જ, સમ્યકૃતપ ન હાય તા સમ્યક્ચારિત્ર શાભે નહિ. દુઃખમાં કે સુખમાં ગાફેલિપિર આવે તે। સમિત જાય, પાપી આત્માને દુ:ખ ભોગવવુ′ પડે તેવા કર્મ બંધાય છે તેમ ધી આત્માને સુખ બળાત્કારે ભાગવવુ' પડે તેવા કર્માં બધાય છે, છતાં પણ તે તેમાં સાવધ જ હાય છે. લાયક જીવાનુ' અજ્ઞાન નિમિત્ત મળતાં ચાલ્યુ' જાય છે. દોઢડાહ્યાનું અજ્ઞાન કદી ન જાય. શાસ્ત્ર ય તેનું અજ્ઞાન ન ટાળી શકે. શાસ્ત્ર સમજવા ય તેની પાસે સદ્દબુદ્ધિ હાતી નથી. તેની બુધ્ધિ જ ઉન્માર્ગે જતી હેાય છે. કેમકે, શાસ્ત્રમાંથી પણ તે ફાવતુ' જ કાઢે છે. ગમે તેટલી સારી સામગ્રી મળે કરતાં ઊ'ચા પરિણામ આવે તેા પણ જેવા દુષ્ટ પરિણામે પાપ બાંધ્યુ હોય તેના શુધ્ધ થવાય. તમારે તે ધર્મ કરીએ એટલે આપત્તિ જવી જ જોઇએ. પણ દુ:ખ દૂર કરવા અને સુખ મેળવવા ધમ કરે તે ધમ કહેવાય ? આ બધી વાત ધ્યાનપૂર્વક સાંભળેા નહિ, સાથે ગાઢવા નહિ તે ભલું થાય નહિ. અડધું સમજે ને મુશ્કેલી જ થાય. ધમ પામવાની ઇચ્છાએ ધમ સાંભળનારા ધર્માં સાંભળનારા ત્યાં ના ત્યાં છે. કોઇ પિરવત્તન નહિ. સમજો નહિં, હું યા ઊંધુ' લખ જાવ તે શેાધવા પડે. વર્ષોથી સસાર કેવા છે ? પુણ્ય હોય તા સુખ મળે, પાપ હોય તા દુ:ખ મળે, સુખમાં મૂંઝાય અને દુ:ખમાં રડે તે બધા સંસારમાં રખડે. જેને સ`સારમાં રખડવુ' ન હાય અને વહેલા મેાક્ષમાં જવુ હોય તેને શી ટેવ પાડવી પડે? સુખ છેડવાની અને દુઃખ વેઠવાની. સુખ ન છુટે તે કમને લાગવવાની,
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy