________________
-
શ્રાદ્ધવિધિ ગ્ર ંથ કહે છે કે
૧. શુક્લપક્ષમાં પડવેથી ત્રણ દિન પ્રાતઃકાળે સૂર્યોદય વખતે ચંદ્રનાડી સારી અને કૃષ્ણપક્ષ પડવેથી ત્રણ દિન સૂર્યોદય વખતે સૂર્ય નાડી સારી જાણવી (૭૮) ચંદ્રનાડી ડાખા નાકમાં પવન આવ-જા કરે ત્યારે ચાલુ ગણાય. સૂર્યનાડી જમણા નાકમાં પવન આવ-જા કરે ત્યારે ચાલુ
ગણાય.
૨, કેટલાએક શાસ્ત્રકારોએ તા વારના પણ અનુક્રમ બાંધેલેા છે. તે આવી રીતે રવિ, મગળ, ગુરુ અને શનિ એ ચાર સૂર્યનાડીના વાર અને સામ, બુધ અને શુક્ર એ ત્રણ ચંદ્રનાડીના વાર સમજવા. (૭૯) ૩, સૂર્યદય વખતે જે નાડી વહેતી હોય તે અઢી ઘડી પછી બદલાઈ જાય છે. ચ'દ્રથી સૂર્ય અને સૂર્યથી ચ', એમ કુવાના રેંટની જેમ આખા દિવસ નાડી ફર્યા કરે છે. (૭૯) ૪, દેવપૂજન, દ્રવ્યેાપાન-વ્યાપાર, લગ્ન, રાજય-કિલ્લા લેવા, નદી ઉતરવી, જવા-આવવાનાં, જીવિતના પ્રશ્ન, ઘર, ક્ષેત્રલેવાં, બાંધવાં, કેઇ લેવા–વેચવામાં, વસ્તુ વર્ષા આવવાના પ્રશ્ન, નાકરી, ખેતીવાડી, શત્રુના જપ, કરવેા, વિદ્યાભ્યાસ, પટ્ટાભિષેક, પદપ્રાપ્તિ એવાં શુભ કાર્યો વખતે ચ`દ્રનાડી વહેતી હાય તેા લાકારી સમજવી. (૯૧) ૫, કેદમાં પડેલાને, રાગીને, પેાતાના પદથી ભ્રષ્ટ–થયેલાને, પ્રશ્નમાં, યુધ્ધ કરવામાં, શત્રુને મળવામાં, અકસ્માત-ભયમાં, સ્નાન કરવામાં, પાણી પીવામાં, ભેાજન કરવામાં, ગઈ વસ્તુ મેાળવામાં, પુત્રને
વાસ્તે, મૈથુન કરવામાં, વિવાદ કરવામાં, કષ્ટ કાર્યોમાં એટલા ઠામે સૂર્યનાડી સારી સમજવી. (૮૧)
૬, વિદ્યાર’ભ, દીક્ષા, શઆભ્યા, વિવાદ, રાજદર્શન, ગાયનારભ, મત્ર, ત્રાદિ સાધનમાં સૂર્યનાડી શુભ છે.
(૮૧)
'
-અશ્વિનકુમાર શાંતિલાલ શાહ મધ્યપ્રદેશ હાઇકોટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટે મનાઇહુકમ નકારી કાઢ્યા.
મધ્યપ્રદેશ સરકારે ૧૯૯૧માં સંપૂર્ણ ગૌવ'શ હત્યાબ'ધીનેા કાયદા કર્યા. જેને મધ્યપ્રદેશ હાઈકોટની બેન્ચ જબલપુઃ સમક્ષ પડકારવામાં આવેલ અને તેમાં કાયદાની જોગવાઇઓને ઉચિત અને બધારણીય ઠરાવના જે ચુકાદો હાઈકાર્ટે આપેલ તે અક્ષરશ: ગતાંકમાં પ્રસિધ્ધ કરેલ,
આ ચુકાદા સામે સુપ્રીમકેપ્ટનાં પીટીશન કરવામાં આવી અને તેની સુનાવણી સમયે અખિલ ભારતીય ગૌ-સેવ સંઘને પક્ષકાર તરીકે સામેલ કરવાની અરજી ના. કાટે મંજૂર રાખી અને હાઇકોટ ના ચુકાદાના તારણાને વર્તમાન પરિસ્થિતિમાં
ગ્ય ગણી સદરહુ ચુકાદા સાતે મનાઈ હુકમની અરજદારોની માંગણી સુપ્રીમકે ટે નકારી કાઢી. આમ મધ્યપ્રદેશમાં હાલમાં પણ સંપૂર્ણ ગૌવ શ હત્યાબ ́ધીના કાયદો અમલમાં છે.
આ કાનૂની કાર્ય વાહીમાં આપણા સઘની કાનુની સમિતિના સભ્યાએ પણ સૂચને, સાહિત્ય પૂરા પાડેલ. આ સમગ્ર કાર્યવાહીમાં હાઇકા તથા સુપ્રીમકા સ્તરે મુંબઈના અગ્રણી કાર્યકર શ્રી અરવિંદભાઈ પારેખની સેવાએ કાયમ યાદ રહેશે. (હિંસા વિરાધ )