________________
જજઅજ ર - - - - - 1 શ્રી વષૉ૫ મહિમા ગીત .
(હે ત્રિશલાના નાયા એ સગ) - - - - - - - - - માતા મરૂદેવીના જાયા, જેણે વષીતપ સહાયા, .
દિક્ષા દિવસથી ચારસો દિનના, ઉપવાસી જિનરાયા માતા...ટેક ખેતરમાં પશુ કામ કરંતા, ધાન્યને ખાઈ જતા, ખેડૂત તેથી માર મારતે, પૂર્વ ભાવે પ્રભુ જતા,
': , કરૂણાથી સુખે શક બંધાવ્યું, પ્રમાદવશ ના ખેલાયા. માતા...(૧) પુણ્યની સાથે પાપ સેવાયું, બળદ ભૂખ્યા રહેતા, ' . અંતરાય બાંધ્ય પ્રભુ જીવે, કમ વિપાક ભોગવતા,
- ના મળે ગોચરી પાણી પ્રભુને, ચાર દિવસ વિતાયા...માતા...(૨) ‘ફાગણ વદ આઠમથી પ્રારંભ, વૈશાખ સુદ બીજ સંત, જઘન્યથી એક ઉપવાસ-બેસણું, ચૌદશે ઉપવાસ વ્રત,
વિધિ સહીત વર્ષીતપ કરતાં, પૂને ભવિ જિનરાયા.માતા.(૩) ગામેગામે વિચરતા જિન, હસ્તિનાપુરમાં પધાર્યા, શ્રેયાંસકુમાર પ્રભુને જોતાં, નવનવ ભવ થદ આવ્યા,
ઉપવાસી અરિહંત નિહાળતાં, સુપાત્રદાન ચિત્ત લાયા.માતા...(૪) એક આઠ ઈશ્કરસ કુંભ, નૃપને ભેટશું આવે, . . નિર્દેવ શિક્ષા જાણી શ્રેયસજી, ભાવે જિનને વહેવે,
ચિત્ત વિત્ત ને પાત્ર વડાઈ, દાતા જગ: પંકાયા...માતા...(૫). . ઋષભ પ્રભુને ઈશ્કરસ પારણે, વીશ જિનને ખીર, રાષભ પ્રભુને દાતા શાત્રી, ત્રેવીશ બ્રાહ્મણ ધીર,
નિયમ દેવલેક કે શિવને, આવુ દાતા સહાયા.માતા (૬) રાજા, નગરશેઠ, રાજપુત્રના,' ઉત્તમ સવને ફળતા, પાંચ દિવ્ય, બારડ સેને, પારણું પ્રભારે વરસતા, ' “
અક્ષયપદ દેનારી આ ભિક્ષા, “અક્ષય તૃતીયા” કહાલા..માતા(૭) આ તપમાં આજ પ્રાપ મોખરે, વિવીિતિ મુનિરાજ), ' ઓગળ ચાસ સળગ વષીતપ, રામચંદ્રસૂરિ શિવરાજ, - , ' ' , તેત્રીસ વર્ષ વષીતપ કીધે, “બાપજી નહીં વિસરાયા...માતા.(૮) ' કે
' (અનુ. ૧૧૪૧ ઉપર) ,
: