________________
8 અડધા ભાગ ઉપર કે ત્રીજા ભાગ ઉપર એની સત્તા ન હોય. ધર્મની જ સત્તા હેય. છે એ ધર્મમાં જ ખર્ચવા માટે હોય. બાકીના અડધાના ત્રણ ભાગ કરે. એક ભાગ પેટીમાં છું અને એક ભાગ ખર્ચમાં વાપરે અને એક ભાગ જમીનમાં રાખે. આવા માણસો કઈ છે દિ દેવાલું કાઢે? આજે તમારી પેઢીમાં માલ છે તે પાકે કેટલે અને પોતાને કેટલે? આજે કરોડોના કારખાનાવાળા આદિ દેવાલ કાઢે ત્યારે કેટલા મરે ? પિતાના દુધ ચેખા છે
અખંડ રહે એવી સગવડ કરીને જ દેવાલું કાઢે. 9 પારકે પૈસે કારખાનાદિ ચલાવનારા ભીખારી છે. ભીખ માંગી માંગીને લાવે ને અવસરે છે કેઈ આપનાર ન મળે તે શી દશા થાય. આગળમા કાલમાં પારકે પૈસે વ્યાપાર 8 ૨ કરનારને કેઈ શેઠ કહેતું ન હતું. એને તે હરામખેર જ કહે. વધારે કમાવવા બીજાના છે છે પૈસા લે છે પણ પેલાનું શું થાય? કમાઈશું તે આપશું તે નહિતર વાહવાહ! $ જે મારું નથી અને મારું માન્યું છે સારૂ નથી તેને સારૂ માન્યું છે. એ એક છે ૨ મોટામાં મોટે રોગ છે. એ હું સમજાવું અને તમે ન સમજે એમાં મારે દોષ નથી. હું છે તમે સમજી જાઓ કે જેટલા સંસારના સુખ છે એ બધા સારા નથી એ સુખને જે છે
હું ભોગવી રહ્યો છું તેની સાં મારે ચકવૃતી વ્યાજ સહિત ભોગવવી પડશે તે તમે છે આજથી સારા થઈ જાઓ.
સંસારનું સુખ અને સુખની સામગ્રી સારી નથી અને મારી નથી. ધર્મની સામગ્રી છે જ સારી છે એજ સેવવા વી છે. સંસારનું સુખ અને સામગ્રીથી છુટી જવા જેવું છે. હું કયારે છુટાય એને રોજ વિચાર કરે. ઘરબારાદિ પુણ્યથી મળવા છતાં એ બધા સારા છે નથી અને અસલમાં મારા નથી. એ વાત તમે માનતા થઈ જાઓ તે આ સંસારમાં છે તમે એવા સારા બની જાઓ કે બીજા માટે આશીર્વાદ રૂપ થઈ જાઓ પછી તમારે 8 એક પણ પાપ ન કરવા પડે અને એ રીતે જીવતા થઈ જાઓ તે તમે આજથી જ સુખી. છે. થઈ જાઓ. ઘરબારાદિ સારા નશ્રી ને મારા નથી એને મૂકીને જવું પડશે એના માટે પાપ કરીને જીવનને ખુવાર કરવા જેવું નથી. આવું માનતા થઈ જાઓ તા આથી સારા બની જાઓ અને સુખી થઈ જાઓ પછી સાધુ પાસે ઘમની જ વાત કરવાના ! સાધુ પણ સંસારની વાત કરે તે કહી દેવાનું કે તમે ગુરૂની આજ્ઞામાં છે કે આજ્ઞા બહાર છે છે ? આવી વાત કેમ કરી? તમે ઉપાશ્રયે કેમ જાઓ છો ‘સાધુને બગાડવ કે : તમે શું બગડવા? સાધુ ચોર કેમ પાકયા? તમે ઘંટી ચેર પાકયા માટે. ગુરુને પુછ્યા વગર મંગાવનારને જોઈતી ચીજ લાવી આપે છે. સભામાંથી–જરૂર હોય તે લાવી આપીએ છે એમાં શું વાંધ?
પૂજયશ્રી-જેણે જરૂરીયાત ગુરૂને સેંપી દીધી છે તે જ સાધુ છે. તમારા ઘરમાં 8 છે પણ બધી જરૂરીયાત વડીલને સોપેલી જ હેય. જરૂરીયાત વડીલ પુરી કરે. તમારાથી છે