________________
૭ર..
માર્ગે
હતા તે પણ ત્યાં દર્શનાદિ કરવા આવેલ તિના કાળમાં સાધુ અને યતિના કપડાં સફેદ થયા. સાધુ આળખવા માટે સવેગી સાધુએ પીળા કપડા રાખ્યા. યતિઓનુ જોર દૂર થતાં આજે પાછા મૂળ પાછા આવી ગયા. અને સફેદ-કપડા પહેરતા થયા હજી આજે આ વલ્લભસૂરિ મ.ના સાધુ પીળા કપડા પહેરે છે. મનગમતી પર પશ રાખે અને ન ગંમતી પર. પરા છેડી ૪. આ કાઈ સિદ્ધાંત પરંતુ કુંડીવાદ કહેવાય. મને એકવાર પાલીતાણામાં સિદ્ધગિરિ ચઢતાં એક સાધુ પૂ. આ. ભગવ ́ત રામચન્દ્રસૂરિ મ.સા તુ ગમે તેમ 'આલવામાંડયા. રામચન્દ્રસુર્દિ પર પરાના લાપક છે અને મે કહ્યું તમે પીળા કપળા કેમ પહેરતા નથી'? તમારા ગુરુ તે પીળા કપડા પહેરતા હતા. તે ખેાલતા અધ
નથી.
થઈ ગયા. માટે સિદ્ધાંત અને પરંપરાની રેખા પારખે, ખાટા વિંમ કાઢી સાચુ 'સમજી ખાટુ' છેડી પ્રભુ શાસનના ગવેષક બના.
સાચા
એ અગીયારસ હોય ત્યારે પર્વતિથિની ક્ષયવૃધ્ધિ ન થાય તેવી માન્યતાવાળા એ દશમ માને. આમાં જે મુહૂત આપવુ હોય આચાર્ય પદવી આદિનું તે પહેલી દશમનુ આવ્યું. હવે જો એ દશમ સાચી હોય તે ફાલ્ગુ તિથિમાં મુહૂત ન આવે. તેઓએ આચાય પદવી પહેલી ઇશમે કાઢી. એટલે તેઓએ સુતમાં તા બે અગિયારસ માની હતી. મુદ્ભુત ના કાટલા જુદા તિથિ આરાધવાના કાટલા જુદા. લેવાનું લઇ લેવુ
: જૈન શાસન (અઠવાડિક)
આપવાનું આપવું નહિ તે કેવા કહેવાય? જન્મભૂમિ. સંદેશ આદિ દરેક પંચાગમાં એ ૧૧ મે ૧૪ એ ૧૫ આદિ લખ્યા હાય છે.
રીત્યવાસીએના સમયમાં ચૈત્યવાસીએ કહેતા. અમે ચૈત્યમાં રહીએ છીએ તે અમારો માર્ગ ખોટા છે. શાસ્ત્રની શુ પ્રરુપણા કરનારા હતા. શાસ્ત્રન પક્ષકાર હતા. આવાને માર્ગમાં કહ્યા છે.
મહારાજ)
૧૯૯૨માં પ. પૂ. સ`ઘસ્થીર આ. ભગવ'ત સિધિસૂરીશ્વરજી મહારાજ (બાપજી કોઇની સાથે વચનથી ખેાટી સ`વત્સરી કરવામાં બધાઈ ગયા. પરંતુ પેાતાના મિશ્રાવતી સાધુ ભગવતને કહ્યું તમે તેા સાચી આરાધના કરજે. અને હું આવતી સાલથી સાચામાં આવીશ, વચનથી ખોટુ કરી રહ્યો છું આજે તેના પ્રશિષ્યા સાચુ સમજવા છતાં ખાંટી તિથિ કરી રહ્યા છે. માગ ને ઉભે રાખી સાચું આ છે સ`ઘ શાંતિ માટે અમે ખેાટી આરાધના કરી રહ્યા છીએ. આવા કેઇ પટ્ટક બનાવીને આરાધના કરે તે સાપેક્ષતાથી આરાધક ગણાય. આજે તે સાચુ" કરનારની અવજ્ઞા કરી રહ્યા છે. હવે તમને ખબર પડશે. બહુ ચઢયા હતા.
તેએ
શુદ્ધ પ્રરુપક, માગના સાર યા જોઇ તેઓને અકડામણ થાય. મનમા અન્ય કરે, સાધર્મિકને ખાવા મલતુ નથી, આવા સામૈયા કરા છે ? આવા દેવ ગુરુના ભક્ત ? સમયને ઓળખતા નથી. ધનના ધુમાડા કરી છે. ખરેખર ! આવાની બુધ્ધિના ધુમાડા