________________
1 વર્ષ-૫ અંક-૧-૨ પંચમ વર્ષારંભ વિશેષાંક :
* ૫૧ તે પહોંચી ગયે ગુરુદેવ પાસે. હર્ષથી ઝરતા શ્રાવણ-ભાદરવા સાથે બોલી ઉઠયા, “સંસા- આ રમાં રહેવું હવે વસમું લાગે છે, માટે મારે ઉદ્ધાર કયારે કરશે ? વહેલામાં વહેલું છે જે મુહૂત આવતું હોય તે મુહુર્ત મને મુંડી નાખે. 1 ઘેડી મસલતેના અંતે પૂ. ગુરુદેવ બલ્યા, ભાઈ ત્રિભુવન નજીકમાં પોષ સુદ ૧૩ ને ! દિવસ આવે છે તે અત્યુત્તમ છે તે સાંભળી બાળ ત્રિભુવન નાચવા લાગ્યા, નયનમાંથી હર્ષના બિંદુએ સરી પડયા. મકકમ મનની મર્દાનગી બતાવવાને અવસર આવી લાળે. ગુરુકપા ઝીલીને ત્રિભુવન પહોંચી ગયા દાદાગુરુ પાસે. રાત્રે ૧૧ વાગે દાદાગુરુ મહા| રાજને ઉઠાડી સઘળી વાતથી વાકેફ કર્યા. મુહુર્ત સાચવવા માટે ૨૭-૨૮ માઈલને છે વિહાર કરી પૂ. મંગળ વિજયજી મહારાજાદિ સાથે બાળ ત્રિભુવન પહોંચી ગયા શ્રી
ગંધાર તીર્થભૂમિમાં. છે. શ્રી ગંધાર તીર્થમાં તે શૂન્યમાંથી સુષ્ટિ ઉભી કરવાની હતી. પૂર્વે સંકેત કર્યા . [ મુજબ એક ભાઈ દીક્ષાના ઉપકરણે લઈને શ્રી ગંધાર તીથે આવી પહોંચ્યા. આંગળીના
વેઢા પણ પૂરા ન ગણાય તેટલા જન સમુદાયની વર મંદિરના રંગમંડપમાં લાડિલા ત્રિભૂવનની દીક્ષા વિધિ શરૂ થઈ. દરિયાઈ પવને ઉપાડે લીધે. સૂસવાટા પૂર્વક મંદિરના રંગમંડપમાં ઘૂમવા લાગે. નાણુની ચોમેર મુકાયેલા દીવડાઓને આ પવન ક્યારે ભરખી જશે તે કહી શકાતું ન હતું ? દીક્ષા દાતાના નયન અને મન તે દિવડાની 8 જયોત ઉપર રિ થર બેઠા હતા. ઝપાડાથી દિક્ષા વિધિ ચાલવા લાગી. મુંડનની પળે છે નજીક આવતાં અવસરને ઉચીત જાણીને શ્રી મંગળવિજયજીએ જાતે મુંડન ક્રિયા શરુ ? કરી. હજામ હાજર થતા બાકીની વિધિ હજામે પૂર્ણ કરી. મુહુર્તની પળ સચવાઈ ગઈ. છે ઉછળતા ઉ૯લાસે રતનબાના લાડિલા ત્રિભૂવને આત્માના ચારિત્રરૂપ પ્રાણનું ક્ષણ કરનારું બખર ઓઢી લીધું એટલે સંયમ સ્વીકારી લીધું. ઠેઠ સુધી દીપ-જાતનું રક્ષણ હવાએ જ હાંડી બનીને કર્યું. આમ ત્રણ ભૂવનમાં શ્રી જેનશાસનની ખ્યાતિ કરનારા બાળ ત્રિભુ- ૨ મેં વનને મુનિ શ્રી રામવિજયજી તરીકે જાહેર કર્યા.
પ્રવજયા વિધિ હેમખેમ પૂર્ણ થઈ. પૂ. શ્રી મંગળવિજયજી મ. ના ચરણોમાં મસ્તક 1 ઢળ્યું, મંગલ આશીવાદ વર્ષાવતા દીક્ષાદાતા પૂ. મુ. શ્રી મંગળવિજયજી મહારાજાના 4 ન હવામાંથી એકાએક શબ્દો નીકળ્યા,
“આની સામે અનેક ઝંઝાવાતે જાગશેઝંઝાવાતની સામે ટક્કર લે તે એમ લાગશે છે કે હમણાં જ એમનું તેજ બુઝાઈ જશે પરંતુ નાણુની આસપાસ રહેલા દીવડાઓ જેમ
અણનમ-અખંડ રહ્યા તેમ આવેલા અનેક તેફાને એમના ધર્મતેજને બુઝાવી શકશે નહિ. એમનું ધર્મતેજ વધુને વધુ પ્રજજવલિત બની ઉઠતાં, તેફાનીઓના તેફાનો !