________________
ધી લાયન્સ ચેરીટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ
હોસ્પીટલના ઉદઘાટન પ્રસંગે ભાવભર્યું આમંત્રણ છે હાલારી વિસા ઓશવાળ જ્ઞાતિજને જોગ, છે સવિનય જણાવવાનું કે ઓશવાળાના સહકારથી ઉપરોક્ત ટ્રસ્ટ દ્વારા “શ્રી કેશવલાલ છે ફુલચંદ શાહ જનરલ હોસ્પીટલ અને શ્રી પ્રભુલાલ ચુનીલાલ વેરા આઈ હેપીટલ”નું { થાનગઢ મુકામે નિર્માણ થયું છે. જેનું શુભ ઉદ્દઘાટન સેમવાર તા. ૨૫-૦૧-૪ના રોજ જે સવારે ૧૦-૩૦ વાગ્યે ઉજવામાં આવેલ છે. છે “શ્રી કેશવલાલ ફુલચંદ શાહ જનરલ હોસ્પીટલનું શુભ ઉદ્દઘાટન આદરણીય પૂ. | મહંત શ્રી દેવપ્રસાદજી-આણંદબાવા આશ્રમ-જામનગરના વરદ્દ હસ્તે અને શ્રી પ્રભુદાસ 2 ચુનીલાલ વેરા આઈ હેપીટલ'નું શુભ ઉદ્ઘાટન આદરણીય પૂ. સ્વામી શ્રી સચ્ચીદા છે 8 નંદજીના વરદ હસ્તે થશે. છે આ પ્રસંગે યોજાનાર સમારંભનું પ્રમુખસ્થાન જૈન સમાજના અગ્રણી માનનીય શ્રી 9 ૌપચંદભાઈ ગાડી સંભાળશે.
પુ. સંપુણાનંદજી બાપુ આર્શિવચન આપશે. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે નીચે મુજબના મહાનુભાવે પધારશે, ૦ માનનીય શ્રી ડો. અવયું સાહેબ-વીરનગર ૦ માનનીય શ્રી ડો. વસંતભાઈ પરીખ-વડનગર ૦ ઓ. સી. અને રા. સંઘના માનનીય પ્રમુખ શ્રી તારાચંદ પી. શાહ ૦ હા.વી.ઓ. સમાજ-જામનગરના માનનીય પ્રમુખશ્રી ભરત હંસરાજ દેઢિયા ૦ ઓશવાળ સમાજના અગ્રગણ્ય ઉદ્યોગપતિ શ્રી કાંતિલાલ લખમસી હરિયા ૦ ઓશવાળ સમાજના અગ્રગણ્ય ઉદ્યોગપતિ શ્રી પ્રેમચંદ મેપાભાઈ શાહ ઉદ્દઘાટનન. ઉપરોક્ત પ્રસંગે પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ.
લી.
- -: સ્થળ :જનરલ એન્ડ આઇ હોસ્પીટલ બસ સ્ટેન્ડ સામે, થાનગઢ
-: સમય :તા. ૨૫-૧-૯૩ને સેમવાર સવારે ૧૦-૩૦થી ૧૨-૩૦
ધી લા. ૨. ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે પ્રમુખ-રામજીભાઈ લખમણભાઈ મારૂ ઉપપ્રમુખ-ડો. ઘનશ્યામભાઈ જે. મેંઢા 'મેસ્ટી-ડે. રસીકભાઈ જે. ઠાકર ટ્રસ્ટી–પુષ્પાબેન પ્રભુલાલ વોરા
-કિતિભાઈ આર. મહેતા -રમેશચંદ્ર અ. જુઠાણું -અરવિંદભાઈ પુ. શાહ