________________
વર્ષે ૫ એક ૧૯-૨૦ : તા. ૨૯-૧૨-૯૨
રહેવા ગયેલા માણસ પણ એ સસ્કૃતભાષા ન જાણતા હોય તે તેની સાથે સહું. લાઈથી ભળી શકતા નથી, ત્રાસી જાય છે. કયા તા એ માણસે સૌંસ્કૃત જાણવુ પડે છે, કયાં તા એ ગામની મહેમાનગતિ માણવી બંધ કરવી પડે છે!
આખુ ગામ સૌંસ્કૃત ખાલતુ હાય એ આશ્ચય પેદા કરે એ બની શકે પશુ એનાથી આવાસન પામે તે એ બરાબર ન કહેવાય. એમ જોવા જાવ તા વિશ્વની ખાર ભાષામાં પ્રગટ થતુ ચાંદામામા” માસિક સસ્કૃતમાં પણ પ્રગટ થાય છે. સંસ્કૃતભાષાના “ચંદ્રમામા”ની પણ લાખા નકલા નીકળતી હશે એમ લાગે છે. સવાત્રણ લાખની ઉપરના આંકડા ધરાવતા ગ્રાહક નખર મારા જોવામાં આવ્યા હતા. આ સિવાયના પણ બીજા સંસ્કૃતભાષાના ખીજા માસિકા વગેરે પણ બહાર પાડતા હશે? પણ એથી શું? આપણને એનાથી શે લાભ? સંસ્કૃ, વાંચનારા લાખા માણસે હાય તા પશુ જૈનાના એમાં નંબર ન હોય તે આપણને કંઈ કામનુ' નથી..
હું કેવળ સ`સ્કૃત ભાષાના પ્રેમી નથી પરંતુ આપણુ ધ શાસ્ત્રો આ ભાષામાં રચાયેલાં હાવાથી મને એના પ્રત્યે વધુ પક્ષપાત છે. આ વિષયમાં ઘણીવાર ગેરસમજ ઉભી થઇ જાય છે. એક્લે સસ્કૃત ભાષા ઉપરના પક્ષપાત રાખી એ ભાષા ભણીને તૈયાર થયા બાદ કાવ્ય-કાષ-અલકાર—નાટય વગેરેમાં જ મસ્ત બની જવાય અને ધમ શાસ્ત્રોના અધ્યયનમાં ઉપેક્ષા સેવાય તાય આપણુ ધ્યેય સિદ્ધ થતું નથી. ભાષા
: ૭૦૩
તા કેવળ સાધન છે. સાધનની જરૂર સાય સુધી પહેાંચવા માટે છે. સાધન હાથમાં આવ્યા પછી એમાં જ ખાવાય જાય, સાધ્યની યાદ પણ ન આવે એના માટે સાધન મળ્યું પણ નકામું ગણાય.
મે. ઘણી જગ્યાએ જોયુ છે કે ન્યાયશાસ્ત્રમાં પ્રવેશ કર્યો બાદ ઘટપટ ઘટપટ કરતા કયારેક વિદ્યાથી એવી ખટપટમાં પડી જાય છે કે ખુદ એનું જીવન જ અટપટુ થઈ
તાં
જાય છે. આગમ શામના ગહન પદાર્થોને મેધ પામવાની ભાવના વિના ફક્ત તાકી ક બની જવાની મહેચ્છા સાથે ઝટપટ ન્યાયશાસ્ત્રમાં ઝ`પુલાવનારા આગળ શાસ્ત્રોમાં પણ ખાટી ખટપટ ઉભી કરવા લાગી જાય છે! એ જ રીતે સંસ્કૃત-ભાષા પશુ ધર્મશાસ્ત્ર ભણવાના ઉદ્દેશથી જ્યારે ભણવામાં નથી આવતી ત્યારે પણ એની ગાડી ખેાટા પાય ઉપર ચડી જાય છે. પછી તેઓ સંસ્કૃત ભણે તે પણ ચમ્પૂ કાવ્યા અને નાટકો વાંચવામાંથી જ ઉંચા ન આવે. વ્યાકરણાચાય કે સાહિત્યાચાય ની ઉપાધિ મેળવવા માટે જ એમના પુરૂષાથ હોય છે. આવા પરિણામ લાવવા માટે સંસ્કૃત ઉપર ભાર મુકવાની જરૂર નથી. શાસ્ત્ર ધ્યયન કે શાસ્ત્ર રચના સ્વરૂપ સાધ્યસિદ્ધ ન કરે તેવી વિદ્વત્તા કે તેવી . ભાષા કુશળતા સાધુ માટે ઉપકારક ન બને. આમ એક બાજુ સંસ્કૃત-પ્રાકૃત ભાષાની વધતી જતી ઉપેક્ષા પ્રત્યે ગભીર વિચાર કરવા જેવા છે. તેની જેમ જ સસ્કૃત-પ્રાકૃત ભણેલા શેના માટે તેનેા વપરાશ કરી રહ્યા છે તેની પણ ગ*ભીર વિચારણા કરવા જેવી તા ખરી.