________________
નો વડવિસાણ તિરાઇi | શાસન અને સિદ્ધાન્તા ૩ણમાડું. મહાવીર-પનવસાmi. pી રક્ષા તથા પ્રચારનું પત્ર
સમ્યક ધમમાં ઉદ્યમ કરે. जयसिरिवंछियसुहए, अनिट्टहरणे तिवग्ग सारम्मि । इहरपरलोयहियटुं, सम्म धम्ममि उज्जमह ।।
ભગવાન શ્રી જિનેશ્વરદેવને ધર્મ કેવો છે? જયને આપે, બાહ્ય–અત્યંતરગુણ લક્ષમીને આપે, વાંછિત સુખને આપે, અનિષ્ટોનું હરણ કરે, ધમ–અર્થ અને કામ તે ત્રણે પુરુષાર્થોમાં શ્રેષ્ઠ છે. માટે આલોક અને પરલાકમાં આત્માનું હિત થાય તે માટે સમ્યક ધર્મમાં જ ઉદ્યમ કરવો જોઈએ.
અઠવાડક
વિર્ષ
ર
શ્રી જૈન શાસન કાર્યાલય
મૃત જ્ઞાન ભવના
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગ૨ (ભરાષ્ટ્ર) INDIA
PIN - 361005