________________
4000000040000
oppopot
શ્રી જૈન શાસન(અઠવાડિક)
00000000000:0:00000000:0÷
|| ||
સ્વ ૫૫ આચાર્યદેવેશશ્રામવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજ
જડ નથી કહેવા,
૦ ધર્મક્રિયા ધર્મોની અકકલ મેળવવા માટે કરે તેા તેને મારે પણ ચેતનાવાળા કહેવા છે પણ ધર્મક્રિયા કરતાં કરતાં સુખના ફાંફા માર્યા કરતા હોય અને દુઃખથી નાશી છૂટવાના જ પ્રયત્ન કર્યા કરતા હાય તે બધાને મારે જડ કહેવા છે. ૦ વર્તમાનમાં મેટો ભાગ ધર્મ કરનાર એવા છે કે જેને ધર્મની કિંમત ? નથી સૌંસારના સુખની જ કિંમત છે. પાપ કરતાં મને દુઃખ આવશે તેની યાદી પણ નથી. એટલે આજે મેટાભાગના જીવા પાપ મોથી કરે છે. વ્યવસ્થિત ગોઠવી ગાઠવીને કરે છે અને ધર્મોની ક્રિયા બધી વેઠથી કરે છે. ધક્રિયા કરનારમાં અમે પણ આવીએ અને તમે પણ આવે. આવા જીવમાં કોઇ દહાડા ઉચિત પ્રવૃત્તિ આવે જ નહિ.
જ અવસ્થા ધર્મ પામવાની
ᅳ
અપૂર્ણાંક બંધક અવસ્થાના ત્રણ ગુણુ કહ્યા છે. આ લાયક અવસ્થા છે.
Reg. No. G-SEN-84
(૧) ભયંકર ઘાર સંસાર પ્રત્યે બહુમાન ન હોય. (૨) પાપ તીવ્રભાવે કરતા ન હોય.
(૩) બધાની સાથે ઉચિત રીતે વતતા હાય.
જૈન
oodpopco
• જેને મ`દિર જોઇ. ભગવાન જોઇ, મેક્ષ ચાઇ ન આવે. ઉપાશ્રયમાં સાધુપાચ્છુ યાદ ન આવે તેના જેવા દુનિયામાં હૈ યા ફુટા કેટલા ?
0
૦ ભગવાન ડોક્ટર છે અને અમે તેના કપાઉડર છીએ. તમે ત્યાં દવા લખાવીને અહીયા
આવા છે તમે દર્શીન પૂજન કરવા જાઓ ત્યારે દરરાજ સાથીયા કરેા છે ? સાથીઓ Ö કરતાં શુ ખાલા છે ? તમારામાં રાગ બેઠો છે તેની કબુલાત માટે તેા સાથીયા છે. 0 ૦ સૌંસારમાં અનાદિથી ભટકા છે. હજી સુધી ઠેકાણું' પડયું' નથી. તમે સ સારથી Ö મૈં કાયર થઈને ગભરાઈને આવ્યા હો તે સારૂં' જે સંસારને હુંયામાં સાથે લઇને આવ્યા આ 0 હા તા અમે સફળ ન થઇ શકીએ.
÷00000000000:0000:0000008
શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખ ખાવળ) C/o શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું " ફોન : ૨૪૫૪૬
0